Skill Development: વોકેશનલ ટ્રેનિંગથી આદિજાતિ યુવાનોનું બદલાઈ રહ્યું છે ભવિષ્ય, 51 હજારથી વધુને મળી રોજગારી

Skill Development: ગુજરાતના 9 વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં 66 હજારથી વધુ યુવાનોને અપાઈ તાલીમ; ગાંધીનગરના iACEમાં તાલીમ મેળવનારા યુવાનોને મારુતિ, ટાટા અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓમાં નોકરીની તક. ગાંધીનગર, ગુજરાત: Skill Development: … Read More