Twitter New logo: ટ્વિટરનો લોગો બદલ્યો, હવે ચકલીનો સ્થાન આ પ્રાણી લેશે…
Twitter New logo: હવે વેબસાઈટ વર્ઝનમાં વાદળી ચકલીની જગ્યાએ ડોગ જોવા મળી રહ્યો છે બિજનેસ ડેસ્ક, 04 એપ્રિલ: Twitter New logo: ટ્વિટરના માલિક ઈલોન મસ્કે કંપનીનો લોગો બદલી નાખ્યો છે. … Read More