Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

RJT Freight Loading: રાજકોટ ગુડ્સ શેડમાંથી પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું લોડિંગ

PM Kisan Yojana: સુરત જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી

PM Gujarat Visit: પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે

Nursing Conference: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 23મી TNAI ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો પ્રારંભ

Aadhaar Service Centre: અમદાવાદમાં રવિવારે પણ કાર્યરત 7 આધાર સેવા કેન્દ્રો શરૂ

Kankaria Garba: કાંકરિયામાં દિવ્યાંગજનો સાથે ગરબાની રમઝટ

Rang Kala Workshop: અમદાવાદની કોલેજમાં ત્રણ દિવસીય રંગકલા વર્કશોપ

Gandhi Jayanti: રાષ્ટ્રભાષા કૉલેજમાં ગાંધી જયંતી નિમિત્તે ગુણાંજલિ કાર્યક્રમ યોજાયો

RSSSના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે દિગ્વિજયસિંહ મકવાણાની નિમણૂક

Rabari Community: ઝીલીઆમાં રબારી-ભરવાડ સમાજનો ભવ્ય ગૌરવ સમારોહ યોજાયો

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Wednesday, November 04, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
Twitter New logo
બિઝનેસ

Twitter New logo: ટ્વિટરનો લોગો બદલ્યો, હવે ચકલીનો સ્થાન આ પ્રાણી લેશે…

By R K Sharma April 4, 2023

Twitter New logo: હવે વેબસાઈટ વર્ઝનમાં વાદળી ચકલીની જગ્યાએ ડોગ જોવા મળી રહ્યો છે

બિજનેસ ડેસ્ક, 04 એપ્રિલ: Twitter New logo: ટ્વિટરના માલિક ઈલોન મસ્કે કંપનીનો લોગો બદલી નાખ્યો છે. હવે વેબસાઈટ વર્ઝનમાં વાદળી ચકલીની જગ્યાએ ડોગ જોવા મળી રહ્યો છે. આ ડોગ ક્રિપ્ટોકરન્સી મીમ કોઈન ડોજકોઈન જેવો જ છે જેને ઈલોન મસ્ક અનેકવાર પ્રોત્સાહિત કરવા જોવા મળ્યા છે.

pic.twitter.com/wmN5WxUhfQ

— Elon Musk (@elonmusk) April 3, 2023

ઉલ્લેખનીય છે કે જ્યારથી ઈલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી તેમને અનેક મોટાપાયે ફેરફારો કર્યા છે. પહેલા તેમણે બ્લૂ ટિક માટે સબ્સક્રિપ્શન સેવા શરૂ કરી હતી અને હવે તેમણે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે. 

મોબાઈલ એપમાં કોઈ ચેન્જ નહીં 

ખાસ વાત એ છે કે ટ્વિટરની મોબાઈલ એપમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી. ટ્વિટર પર એક ટ્વિટ કરતાં ઈલોન મસ્કે લખ્યું હતું કે વાયદા અનુસાર. કામ પૂરું થયું. ખબર હોય કે ઈલોન મસ્કે 44 અબજ અમેરિકી ડૉલરમાં ટ્વિટરનું અધિગ્રહણ કર્યું હતું. 

આ પણ વાંચો: Today’s Horoscope: આજે આ 4 રાશિના લોકોના જીવનમાં આવી રહી છે વસંત, જાણો તમારી કુંડળી વિશે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

BusinessDesh ki AawazElon muskindiaTwitterTwitter New logo

Post navigation

Today’s Horoscope: આજે આ 4 રાશિના લોકોના જીવનમાં આવી રહી છે વસંત, જાણો તમારી કુંડળી વિશે…
NASA prepares to send humans in moon: 50 વર્ષ પછી ફરી એકવાર NASAએ ચંદ્ર પર માનવીને મોકલવાની કરી તૈયારી, વાંચો

તાજા ખબર

  • Forest Guards: વનપાલ અને બીટગાર્ડ્સના આંદોલનનો સુખદ અંત
  • Science and Technology: ગ્લોબલ સાઉથમાં વિજ્ઞાન-ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા CSIR અને DAKSHIN-RIS વચ્ચે સહયોગ
  • RJT Freight Loading: રાજકોટ ગુડ્સ શેડમાંથી પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું લોડિંગ
  • Railway Freight: ભારતીય રેલવેનું રેકોર્ડ લોડિંગ, ઓક્ટોબરમાં 145.07 મિલિયન ટન માલસામાનનું પરિવહન
  • Bamboo Craft: ભારત પર્વમાં પોરબંદરના એન્થોની જોશેફની વાંસ-લાકડાની અનોખી કળા
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.