Assam:કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કર્યા મોટા મોટા વાયદા, કહ્યું: સત્તામાં આવીને પહેલા CAA રદ્દ કરીશું, અને 5 લાખ યુવાઓને આપશું નોકરી

નવી દિલ્હી, 03 માર્ચઃ દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. ત્યારે કોંગ્રેસ પણ ઉપરાછાપરી જાહેર સભ્ય કરી રહી છે, … Read More