bharat natayam abu

Dance video: રાજયોગી કિડ્ઝ વિન્ટર કાર્નિવલનો જુઓ મનમોહક ભરતનાટ્યમ નૃત્ય

Dance video: 21 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી વિવિધ કલ્ચરલ કાર્યક્રમો યોજાયો

આબુ, 27 ડિસેમ્બરઃDance video: રાજયોગી કિડ્ઝ વિન્ટર કાર્નિવલ દ્વારા 21 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી વિવિધ કલ્ચરલ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં યોગા, સ્પ્રિચિયલ ક્લાસ અને મેડિટેશન, એનવાયર્મેન્ટ વર્કશોપ, મોબાઇલ ફોટોગ્રાફી વર્કશોપ, ફન ગેમ, એસે રાઇટિંગ, ડાયટ અને ન્યુટરિશન વર્કશોપ, ક્વિઝ કોમ્પિટિશન, સ્ટોરી ટેલિંગ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj