Viral Video of students stuck in hostel basement

Viral Video of students stuck in basement: 500 વિદ્યાર્થી જીવ બચાવવા માટે યુનિવર્સિટીના ભોંયરામાં ઘૂસ્યા-જુઓ વીડિયો

Viral Video of students stuck in basement: હાલની પરિસ્થિતિમાં ફસાયેલા આ વિદ્યાર્થીઓના ખાવા-પીવાના પણ ફાંફા છે

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરીઃ Viral Video of students stuck in basement: સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. જે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનો છે. જેઓ પોતાનો જીવ બચાવવા માટે યુનીવર્સીટીના ભોયરમાં ઘુસી ગયા છે અને હાલ તેમના ખાવા પિવાના પણ ફાંફા છે

રશિયાએ યુક્રેન પર જે યુદ્ધ કર્યું છે તેના કારણે યુક્રેનમાં હાલ ઘણી ખરાબ પરિસ્થિતી છે. ત્યારે આવા સમયે એક વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો યુક્રેનની ખાર્કિવમાં આવેલ એક યુનિવર્સિટીનો છે. અહીયા ભારતીય વિદ્યાર્થીોએ ભોયરામાં આશરો લીધો છે અને સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો ઘણો વાયરલ થયો છે. 

વીડિયો સોશિયલ મીડિયા પરથી લીધેલ છે

આ વિદ્યાર્થીઓ અહીયા કેમના રહી રહ્યા છે તે તેમનું જ મન જાણે છે. કારણકરે તેમની પાસે ખોરાક પણ નથી અને રૂપિયા પણ નથી સાથેજ આવશ્યક ચિજવસ્તુઓનો પુરવઠો પણ પતી ગયો છે. આપને જણાવી દઈએ કે યુક્રેમાં 18 હજાર જેટલા ભારતીયો ફસાયા છે. જેમાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. જોકે સરકાર દ્વારા પણ યુક્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ About 10th exam: ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સરકારે લીધો મોટો નિર્ણય- ખાસ વાંચો આ વિગત

Gujarati banner 01