CM bhupendra patel dhamaki

Gujarat CM gets threat: CM ભુપેન્દ્ર પટેલને વિડીયો દ્વારા મળી ધમકી! એક કરોડ રૂપિયા આપી જાવ નહીંતર અકસ્માતમાં મોત થશે, જુઓ વિડીયો

Gujarat CM gets threat: બટુક મોરારી બાપુ મહેશ ભગત નામ ધારી અને પોતે વાવ બનાસકાંઠાના હોવાનું કહી સીએમ પાસેથી રૂપિયા એક કરોડની માંગ કરવામાં આવી

અમદાવાદ, 25 નવેમ્બરઃ Gujarat CM gets threat: રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિડીયો મેસેજથી ધમકી મળતા ચકચાર મચી ગયો છે.સોસીયલ મીડિયામાં સીએમને ચીમકી આપતો વિડીયો વાયરલ થયો છે. બટુક મોરારી બાપુ મહેશ ભગત નામ ધારી અને પોતે વાવ બનાસકાંઠાના હોવાનું કહી સીએમ પાસેથી રૂપિયા એક કરોડની માંગ કરવામાં આવી છે.


11 દિવસમાં 1 કરોડ પહોંચાડી દેવા આપી ચીમકી આપી અને જો પૈસા નહીં પહોંચાડે તો અકસ્માતમાં માર્યો જઈશની આપી ધમકી. તમને ગાદીએ બેસાડ્યા છે તો 1 કરોડની દક્ષિણા પહોંચાડી દોનું વિડીયોમાં ઉચ્ચારણ. વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ હોઈ લોકલ એપ કોઈ પૃષ્ટિ કરતુ નથી.

આ પણ વાંચોઃ Stone pelting torrent power: અમદાવાદના દરિયાપુરમાં વીજ ચેકિંગ દરમિયાન ટોરેન્ટની ટીમ અને પોલીસ પર પથ્થરમારો

Whatsapp Join Banner Guj