Auckland Indian Association image pic

75th independence day celebration in Auckland: વિદેશમાં પણ છવાયો ભારતીયોનો રંગ, કરી આઝાદી મહોત્સવની ઉજવણી

75th independence day celebration in Auckland: ભારતીય ગમે તે જગ્યાએ જઇને વસે પણ દેશ માટે પ્રેમ તો મનમાં હંમેશા જ રહે છે

અહેવાલ: રંજન રાજેશ, આસિસ્ટન્ટ એડિટર
ઓકલેન્ડ, 20 ઓગસ્ટ:
75th independence day celebration in Auckland: દેશભરમાં 75માં આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી આ સાથે જ હર ઘર તિરંગાનું અભિયાન ચાલ્યુ તેમાં પણ દરેક ભારતીયો જોડાયા હતા. કહેવાય છે ને કે ભારતીય ગમે તે જગ્યાએ જઇને વસે પણ દેશ માટે પ્રેમ તો મનમાં હંમેશા જ રહે છે. તેવુ ન્યુઝિલેન્ડના ઓકલેન્ડમાં જોવા મળ્યું. ભારતીયોએ 75માં આઝાદી દિવસની વિશેષ રીતે ઉજવણી કરીને પોતાના દેશ માટેનો પ્રેમ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો..Ratri before Navratri: રાત્રિ બિફોર નવરાત્રિ, એ..હાલો…!

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *