kamna vyas

Interior designer award-2022: અમદાવાદની કામના વ્યાસને ઇન્ટીરીયર ક્ષેત્રમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

Interior designer award-2022: રેસીન્ડેશીયલ પ્રોજેક્ટ એન્ડ કોમર્શિયલ પ્રોજેક્ટ 2022 ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

અમદાવાદ, 21 ઓગષ્ટઃ Interior designer award-2022: આપણે જ્યારે કોઇ કાર્ય કરતા હોઇએ અને તે કાર્યને લઇ લોકો આપણને ઓળખતા હોય છે. તેમાં પણ આપણી વિશેષતાને ધ્યાનમાં લઇ આપણે પ્રોત્સાહન આપે તો તેનાથી વધુ આગળની પ્રેરણા મળે છે.

Interior designer award-2022, kamana vyas

કામના વ્યાસને નેશનલ આર્કિટેક્ચર એન્ડ ઇન્ટીરીયર ડિઝાઇન એક્સલન્સ એવોર્ડ એન્ડ કોન્ફોરન્સ 2022, ગ્લોબલ એડિશનમાં રેસીડેન્સીયલ પ્રોજેક્ટ એન્ડ કોમર્શિયલ પ્રોજેક્ટ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ વ્યાસ પરિવાર તથા સિધ્ધપુર ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ માટે ગર્વની વાત છે.

આ પણ વાંચો..Ratri before Navratri: રાત્રિ બિફોર નવરાત્રિ, એ..હાલો…!

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *