Delta variant cases in UK: એક જ અઠવાડિયામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના 50 હજારથી વધુ નવા કેસ આવ્યા- વાંચો વધુ વિગત?

નવી દિલ્હી, 03 જુલાઇઃDelta variant cases in UK: ગત સપ્તાહ ની સરખામણીએ યુકેમાં આ સપ્તાહે ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં 46 ટકા વધારો નોંધાયો છે. મળતી માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ડેલ્ટા બી 1.617.2 વેરિએન્ટના 50,824 કેસ નોંધાયા છે, જ્યારે 42 દર્દીઓ સબ-ટાઇપ ડેલ્ટા એવાય. 1 થી સંક્રમિત થયા છે.

મળતી માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ડેલ્ટા બી 1.617.2 વેરિએન્ટના 50,824 કેસ નોંધાયા છે, જ્યારે 42 દર્દીઓ સબ-ટાઇપ ડેલ્ટા એવાય .1 થી સંક્રમિત થયા છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ CM resign: ભાજપની ચિંતામાં વધારો, માત્ર ચાર મહિનામાં આ રાજ્યના મુખ્ય મંત્રીએ રાજીનામું આપ્યું..!