flock of birds suddenly fell to the ground

flock of birds suddenly fell to the ground: પક્ષીઓનું ટોળું અચાનક જમીન પર પડ્યું, ઘણા મૃત્યુ પામ્યા- જુઓ વીડિયો

flock of birds suddenly fell to the ground: લોકોએ આ ઘટના પાછળ 5જીને ગણ્યુ જવાબદાર

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃflock of birds suddenly fell to the ground: નોર્થ અમેરિકામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં મેક્સિકોના કુઆઉટેમોક શહેરમાં અચાનક પક્ષીઓનું ટોળું આકાશમાંથી જમીન પર પડી ગયું.

ટોળામાં સેંકડો પીળા માથાવાળા કાળા પક્ષીઓનો સમાવેશ હતો. આમાંના ઘણા પક્ષીઓ મૃત્યુ પામ્યા. ઘટના 7 ફેબ્રુઆરીની જણાવવામાં આવી રહી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ટ્વિટર પર 1.4 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. ઘણા લોકોએ આ ઘટના માટે પ્રદૂષણ, 5G ટેક્નોલોજી અને પાવર કેબલને જવાબદાર ઠેરવ્યા છે.

આ પણ વાંચોઃ Jayrajsinh parmar left congress: ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો લીધો નિર્ણય

Gujarati banner 01