Pakistan student Blasphemy

Pakistan student Blasphemy: પાકિસ્તાનમાં ધાર્મિક ટિપ્પણી બદલ 22 વર્ષના વિદ્યાર્થીને મોતની સજા, બીજા 17 વર્ષના વિદ્યાર્થી આજીવન કારાવાસ

Pakistan student Blasphemy: બીજો વિદ્યાર્થી સગીર વયનો હોવાથી મોતની સજામાંથી બચી ગયો

નવી દિલ્હી, 09 માર્ચઃ Pakistan student Blasphemy: પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતની 22 વર્ષના વિદ્યાર્થીએ ધાર્મિક લાગણી દુભાય તેવા વિડિયો અને તસવીરો વોટસએપ પર શેર કરવા બદલ એક વિદ્યાર્થીને મોતની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sindhubhavan Road Accident : સિંધુ ભવન નજીક નબીરા રિશિત પટેલે સર્જ્યો અકસ્માત, મર્સિડીઝ કારે બે ગાડીને મારી ટક્કર…- વાંચો વિગત

અન્ય એક કિસ્સામાં 17 વર્ષના વિદ્યાર્થી પર પણ આવો જ આરોપ મુકવામાં આવ્યો હતો અને તેને પણ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ વિદ્યાર્થી સગીર વયનો હોવાથી મોતની સજામાંથી બચી ગયો છે.

આ પણ વાંચોઃ Hit and Run on Sindhu Bhavan Road:સિંધુ ભવન રોડ પર થાર ચાલકે 17 વર્ષીય યુવકનો જીવ લીધો, વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, આ બંને  વિદ્યાર્થીઓ સામે 2022માં ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ કરનારાએ કહ્યુ હતુ કે, મને ત્રણ અલગ અલગ મોબાઈલ નંબરો પરથી અપમાનજનક ધાર્મિક તસવીરો અને વિડિયો મળ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો