paresh dhanani

Amreli congress: લોકમાંગ ને લઈને અસરગ્રસ્ત લોકોની વ્હારે આવતો અમરેલી કોંગ્રેસ પરિવાર…..

Amreli congress: તૌકતે વાવાઝોડા સંદર્ભ વિવિધ સહાય ચુકવણીમાં થયેલ વિસંગતતા બાબતે રેસર્વે કરાવવાની લોકમાંગ ઉભી થયેલ છે.

અમરેલી, ૨૬ જુલાઈ: Amreli congress: તૌકતે વાવાઝોડા સંદર્ભ વિવિધ સહાય ચુકવણીમાં થયેલ વિસંગતતા બાબતે રેસર્વે કરાવવાની લોકમાંગ ઉભી થયેલ છે. લોકમાંગને લઈને રાજુલા-જાફરાબાદ-ખાંભા નાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ને સાથે રાખીને અમરેલી જિલ્લામાં રિસર્વે કરાવવા સરકારનું ધ્યાન દોરવા માટે અમરેલી જીલ્લા કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યુ.

આ પણ વાંચો…Parmexpress: હાઈબ્રીડ ઇકોમર્સ મોડેલની મદદ થી સ્થાનીય દુકાનદારોને મદદ કરવા શરુ કરાયું હાયપર લોકલ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ

Paresh dhanani letter

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.