Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી

Suman Vidyalaya: સુમન વિદ્યાલય અને સાર્થક સ્કૂલમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ

Yahamogi Mataji Temple: દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ ₹13.02 કરોડ મંજૂર

Geratpur Railway Overbridge: ગેરતપુર રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ

Women Empowerment: વિશ્વકર્મા પંચાલ સમાજનું ઐતિહાસિક મહિલા અધિવેશન

Surat Heavy Rain Alert: સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ

PM Modi Tour: PM મોદી 4 જુલાઈએ રાજસ્થાન-ગુજરાતના પ્રવાસે

Monsoon Disaster Management Review Meeting: ચોમાસા પૂર્વે આપત્તિ વ્યવસ્થાપન અંગે પોલીસની સમીક્ષા બેઠક

Orange Alert: અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ જાહેર

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Sunday, September 20, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
Jandhan Account sbi
કામની ખબર

Jandhan Account: SBIના બેંક ગ્રાહકો માટે સારા સમાચાર, આટલા લાખ રૂપિયાનો થશે ફાયદો- વાંચો સંપૂર્ણ વિગત

By Bijal Vyas July 27, 2021

Jandhan Account: SBI પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના મફત ઈંશ્યોરંસ આપી રહી છે.

કામની વાત, 27 જુલાઇઃJandhan Account: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે અત્યંત કામના સમાચાર આવ્યા છે. જો આપ પણ સ્ટેટ બેંકના ગ્રાહક છો, અથવા નવું અકાઉન્ટ ખોલાવા માગો છો, તો આપ 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકો છો. SBI પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના મફત ઈંશ્યોરંસ આપી રહી છે.

હકીકતમાં જોઈએ તો, બેંક આ સુવિધા જનધન ખાતા ધારકોને આપી રહી છે. જે ગ્રાહકો પાસે રૂપે ડેબિટ કાર્ડ છે. તેમણે 2 લાખ રૂપિયા સુધીનો મફત આકસ્મિક વિમો કવર આપે છે. RuPay ડેબિટ કાર્ડ મળે છે. જન ધન અકાઉન્ટ ખાતાધારક મફત ઈંશ્યોરંસનો લાભ ઉઠાવી શકે છે

આ પણ વાંચોઃ Monsoon season: ગુજરાતમાં ચોમાસું જામ્યું, જાણો ક્યા પડ્યો કેટલો વરસાદ?

આ યોજના અંતર્ગત વ્યક્તિગત દુર્ઘટના પોલિસી ભારતની બહાર થયેલી ઘટના પણ કવર થાય છે. જરૂરી દસ્તાવેજો જમા કરાવીને વિમા રાશી અનુસાર ભારતીય રૂપિયામાં ક્લેમનું ચુકવણી થાય છે. કોર્ટના આદેશ અનુસાર લાભાર્થી કાર્ડધારક અથવા કાયદેસરના ઉત્તરાધિકારીના ખાતામાં નોમિની બની શકે છે.

બેસિક સેવિંગ અકાઉન્ટને જન ધન ખાતામાં ટ્રાંસફર કરવાનો વિકલ્પ હોય છે. જેની પાસ જન ધન અકાઉન્ટ છે, તેમને RuPay PMJDY કાર્ડ મળે છે. 28 ઓગસ્ટ 2018 સુધી ખોલવામાં આવેલા RuPay PMJDY કાર્ડોની વિમા રાશિ 1 લાખ રૂપિયા હશે, 28 ઓગસ્ટ 2018 બાદ RuPay PMJDY કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીનો એક્સીડેંટલ કવર બેનિફિટ મળશે

આ પણ વાંચોઃ Kanwar yatra: આ કારણે ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર અને ઉજ્જૈનની પ્રસિદ્ધ કાવડ યાત્રા રદ- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, કે પ્રધાનમંત્રી જનધન યોજના(Jandhan Account) વર્ષ 2014 માં શરૂ થઈ હતી. આ યોજના નાણાકીય સેવાઓ, બેંકિંગ બચત અને થાપણ ખાતા, ધિરાણ, વીમા, પેન્શન આર્થિક રીતે નબળા વર્ગને પોસાય તેવી રીતે સુનિશ્ચિત કરે છે. કોઈપણ તમારા ગ્રાહકને જાણો (કેવાયસી) દસ્તાવેજો આપીને જનધન ખાતું ઓનલાઇન ખોલી શકે છે.

Jandhan Account

BankbenefitsgujaratindiaJandhan Accountkam ni vaatSBI

Post navigation

Monsoon season: ગુજરાતમાં ચોમાસું જામ્યું, જાણો ક્યા પડ્યો કેટલો વરસાદ?
Vyas puja mahotsav: વ્યક્તિત્વ અને ચરિત્ર નિર્માણમાં ગુરૂની ભૂમિકા મુખ્ય: કેન્દ્રીય શિક્ષણ મંત્રી

તાજા ખબર

  • Clean India: રાજકોટ ડિવિઝનમાં ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાનનો પ્રારંભ
  • Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો
  • Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી
  • Mizoram Railway: મિઝોરમની રેલવે લાઇફલાઇને સફળતાનું એક વર્ષ પૂર્ણ કર્યું
  • Suman Vidyalaya: સુમન વિદ્યાલય અને સાર્થક સ્કૂલમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.