Father: એટલે જ મને મારા બાપના હોંસલા પર….

“પિતા”(Father)

Father: કપરી ભીષણ ભીંસમાંથી જિંદગી ઉગારી છે, ખુમારી છે.

નજર તો હર હંમેશ મારી વ્હાલી મા એ જ ઉતારી છે, મારી બધી જ તકલીફોને તો મારા બાપે જ નીવારી છે.

મારા સાવ ખાલીખમ ખિસ્સામાં મેં સ્મિતનો ખજાનો ભરી, પળે પળ ડગલે પગલે જિંદગીને ખૂબ મઠારી છે.

આફત, મુશીબત, મૂંઝવણીની તો બીક જ ના બતાવ, મારા બાપે કેટલીયે મૂર્તિઓ મારા દિલમાં કંડારી છે.

હરઘડી જવાબદારીના શ્વાસ સાથે જીવન જીવીને, સુખ દુખની નાવ હરદમ હરખભેર હંકારી છે.

આ પણ વાંચો:- Swamiji ni Vani part-23: દાન વિષે ગીતાના જ્ઞાન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *