Manzil: થઈ થઈને શું થઈ જવાનું છે…..
ડગલે પગલે મંઝિલ દૂર અલગ રહેવાની છે,ખુમારી ને ખાનદાની નૂર અલગ રહેવાની છે.કોણ કોને અને કેટલાને સમજાવશે જગતમાં,શબ્દે શબ્દે વાત મગદૂર અલગ રહેવાની છે.ભાવ, ભાષા અને ભાષણ તો બધે સરખા … Read More
ડગલે પગલે મંઝિલ દૂર અલગ રહેવાની છે,ખુમારી ને ખાનદાની નૂર અલગ રહેવાની છે.કોણ કોને અને કેટલાને સમજાવશે જગતમાં,શબ્દે શબ્દે વાત મગદૂર અલગ રહેવાની છે.ભાવ, ભાષા અને ભાષણ તો બધે સરખા … Read More
વિષધરો: (Swami ji ni vani Part-41) ભગવાને મનુષ્યના મનને બહિર્મુખ બનાવ્યું છે. તેથી મનુષ્ય બહાર જ નજર કરતો હોય છે, ક્યારેય અંતરાત્મા પ્રત્યે નજર કરતો નથી. તેથી જ્યારે જ્યારે આપણને … Read More
Victory over desire: કામના ઉપર વિજય (Swami ji ni vani Part-40) કામ એટલે તૃષ્ણા – Victory over desire: કોઈ વિષયને ભોગવવાની તીવ્ર ઇચ્છા. આવી તીવ્ર ઇચ્છા એકદમ જન્મતી નથી. જ્યારે … Read More
(વિશેષ નોંધઃ Vasant Ritu: આમ તો વસંત પંચમીનાં દિવસને આપણે વસંત ઋતુનાં પ્રારંભનો પ્રથમ દિવસ માનીયે છીએ પણ હકીકતમાં તો મહાશિવરાત્રિ પતે ત્યારે જ ઋતુરાજ વસંતનું ખરું આગમન થતું હોય … Read More
Bhagavat Gita Updesh: કામના-ત્યાગ (Swamiji ni vani Part-39) પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. Bhagavat Gita Updesh: ભગવદ્ગીતાનો અંતિમ ઉપદેશ છેसर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ।। … Read More
Vasant Panchami: મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી મા સરસ્વતી પૂજન વસંત પંચમીનાં દિવસે કરવાની પરંપરા ચાલતી આવે છે. Vasant Panchami: આપણે જેમ … Read More
કાતિલકાતિલ હવા,આકાશ વિંધનાર,શીતળ સંગે! કાતિલ ઠંડી,અડે શરીરને જો,માથાનો ભાર! જામે બરફધ્રુવ પ્રદેશમાં તો,આવ્યાં મે’માન! પક્ષીઓ મળ્યાંપ્રકૃતિને આંગણેસાથે જીવતા! કાતિલ ઠંડીશીખવે ઘણું બધુંજીવન માટે! View this post on Instagram A post … Read More
Significance of Margashirsha month in Sanatan Dharma: સનાતન ધર્મમાં માર્ગશીર્ષ મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં પૂજા, અર્ચના અને ધાર્મિક કાર્ય કરવાથી શુભ ફળ મળે છે. આપણા ધર્મમાં ચંદ્રની કળાઓનાં … Read More
Panna Naik: આશરે બે-ત્રણ વર્ષ પહેલાં એક દિવસ અચાનક મારાં ફોનની રિંગ વાગે છે. અજાણ્યો નંબર અને પાછું +૧ લખાઈને આવ્યું એટલે એટલી તો ખબર પડી કે ફોન કાં તો … Read More
Amrit Ghayal: ગુજરાતી સાહિત્યની ઘરેણાં સમી કૃતિ, સુંદર સ્વર અને કાજળભર્યા નયનનો ત્રિવેણી સંગમ એટલે મારી અતિ પ્રિય ગઝલ જે મેં ઘણી વાર દોસ્તોની મહેફિલમાં ગણગણી હશે, કાજળભર્યા નયનનાં કામણ … Read More