Vasant Ritu: વસંત આવે ને નવા ફૂલો મહેંકી ઉઠે ને ચારેય તરફ સૃષ્ટિમાં નવચેતનાનો સંચાર થાય: વૈભવી જોશી
(વિશેષ નોંધઃ Vasant Ritu: આમ તો વસંત પંચમીનાં દિવસને આપણે વસંત ઋતુનાં પ્રારંભનો પ્રથમ દિવસ માનીયે છીએ પણ હકીકતમાં તો મહાશિવરાત્રિ પતે ત્યારે જ ઋતુરાજ વસંતનું ખરું આગમન થતું હોય … Read More