shriram puja

Ram Bolo: અયોધ્યા એમનું મુકામ છે, વનવાસનું શું કામ છે?

“રામ બોલો ભાઈ રામ”(Ram Bolo)

Ram Bolo: Ronak Joshi

Ram Bolo: જન્મ સમયનું નામ છે, મૃત્યુ સમયનો જાપ છે,
રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ,
રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ.

અયોધ્યા એમનું મુકામ છે, વનવાસનું શું કામ છે?
રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ,
રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ.

સત્ય તણી છે સાધના, પ્રભુ કરી અમે આરાધના,
રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ,
રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ.

વિલંબનો તો અંત આવ્યો,પ્રભુ હુ તારો રંક આવ્યો,
રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ,
રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ.

આંગણે હવે ઉજાસ છાયો, હૈયે હરખ ઉભરાયો,
રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ,
રામ બોલો (Ram Bolo)ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ.

આ પણ વાંચો:- Shree Ram Pran Pratishtha: 500 વર્ષની રાહ પૂરી, રામ મંદિરમાં બિરાજ્યા રામલલા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *