Railway crossing image

Railway Crossing Closed: ઓમ નગર પાસે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 3 બંધ રહેશે, જાણો વિગતે…

Railway Crossing Closed: અમદાવાદ-હિંમતનગર સેક્શનના ઓમ નગર પાસે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 3 પર બન્ને બાજુના રસ્તાઓ બંધ રહેશે

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Railway Crossing Closed: અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-હિંમતનગર સેક્શન વચ્ચે ઓમનગર નજીક સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 3 ની બન્ને બાજુના રસ્તાઓ 24 જાન્યુઆરીથી LHS (લિમિટેડ હાઇટ સબવે) બાંધકામને કારણે કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.

આ સમય દરમિયાન રોડ યુઝર્સ ROB નં. 2A કિમી 408/1-2 (ચામુંડા રેલ્વે ઓવર બ્રિજ) અને ROB નં. 4A કિમી 405/7-9 (મેમ્કો રેલ્વે ઓવર બ્રિજ) થી મુસાફરી કરી શકે છે.

આ પણ વાંચો… Ayodhya Ram Mandir: રામ મંદિરથી યુુપીમાં પ્રવાસને મળશે વેગ, આટલા હજાર કરોડની આવકની શક્યતા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો