ગુજરાત પર આવી શકે છે ચક્રવાતની આફત, હવામાન વિભાગે(Weather Forecast) આપી ચેતવણી

ગાંધીનગર, 13 મેઃWeather Forecast: ગુજરાતમાં કોરોનાનો કેહર હજી યથાવત છે તેવામાં ફરી નવી મુશ્કેલી આવવાની આશંકા છે. જી, હાં હવામાન વિભાગે ૧૭ અને ૧૮ મેના રોજ દેશના પશ્ચિમ કાંઠેથી ચક્રવાતી … Read More

Achievement:ગુજરાતી શાળામાં ભણેલી આ વિદ્યાર્થિનીની ગર્વ લેવા જેવી સિદ્ધી મેળવી- જરુર વાંચો ગુજરાતી મહિલા વિશે

મુંબઇ, 13 મેઃAchievement: માતૃભાષાના માધ્યમમાં ભણી એક વિદ્યાર્થિનીએ આજે અનેક સફળતાના શિખરો સર કરી પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર કારકિર્દી ઘડી છે. આ વાત છે ઘાટકોપરની પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની ડૉ. અનિતા ગાલા દોશીની જે આજે  અત્યંત  સફળ પ્રોસ્થોડોન્ટીસ્ટ અને ઈમ્પ્લાન્ટોલોજીસ્ટ છે. ડૉ. … Read More

હોસ્ટેલ બંધ થતાં સખી મંડળની બહેનોની રોજગારી અટકી: કોવિડ કેર સેન્ટર શરૂ થતાં એની ભોજન સેવાથી રોજગારી(Rojgari) ફરી શરૂ થઈ

મોટા ફોફળિયામાં કોવિડ ભોજન સેવા બની છે મહિલા રોજગારી(Rojgari)નો સ્ત્રોત સલામતી માટે પી.પી.ઇ.કીટ પહેરી ડીસ્પોઝેબલ ફૂડ પેકેટ કેન્દ્રની બહાર મૂકેલા ટેબલ સુધી પહોંચાડે છે હાઈજીનની કાળજી રાખી ભોજન બનાવે છે … Read More

હવે આધાર કાર્ડ(aadhar card)માં સરનામુ બદલવુ બન્યુ સરળઃ જાણો ઓનલાઇન પ્રોસેસ

કામની વાત,13 મેઃ અત્યારે કોઇ પણ કાર્ય હોય દરેક માટે આધારકાર્ડ(aadhar card) જરુરી બની ગયું છે. તમારા આધારકાર્ડની બધી વિગતો એકદમ સાચી હોય. જન્મ તારીખ, નામ, સરનામું વગેરેની માહિતીને યોગ્ય … Read More

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધ(israel conflict)માં કુલ 59થી વધુ લોકોના મોત નિપજ્યા, એક ભારતીય મહિલા પણ સામેલ- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 13 મેઃisrael conflict: ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર હવાઇ હુમલા (israel conflict) કરવામાં આવ્યા હતા, ઇઝરાયેલ સૈન્ય અને એરફોર્સે રોડ પર પણ રોકેટ ફેક્યા હતા. જેને પગલે કુલ … Read More

મોટા સમાચારઃ DCGIએ બાળકો માટે આ વેક્સિનના બીજા અને ત્રીજા ક્લિનિક્લ ટ્રાયલને આપી મંજૂરી- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 13 મેઃ કોરોના વધતા પ્રકોપ વચ્ચે સારા સમાચાર આવ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીનની 2થી 18 વર્ષની ઉંમરના બાળકો પર બીજા/ત્રીજા … Read More

ગાયનું છાણ અને ગૌમૂત્ર બની શકે છે મ્યુકર માઈક્રોસિસ(Mucormycosis) થવાનું કારણ, વાંચો શું કહે છે નિષ્ણાંતો

Mucormycosis: હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, શરીરમાં થતી તકલીફ વિશે ઘરેલુ કે લોકોએ દ્વારા કહેવામાં આવેલ નુસખા ના અપનાવો, ડોક્ટરને સંપર્ક કરીને તેમની સલાહ અનુસાર કરો. નુસ્ખા અન્યના હશે … Read More

જન સેવાઃ આંબાવાડી વિસ્તારમાં “આંબાવાડી ચેરીટેબલ કલીનીક”(clinic) શરુ કરવામાં આવ્યું, માત્ર આટલા ઓછા રુપિયામાં થશે સારવાર

ગરીબ પરિવારને સારવાર મળી રહે તે હેતુસર મીની હોસ્પિટલ(clinic)ની કરવામાં આવી શરૂઆત કોરોના કાળમાં સામન્ય બીમારી ધરાવતા લોકો માટે શરૂ કરવામાં આવી મીની હોસ્પિટલ કોરોના કાળમાં 4 ડોકટરની માનવ સેવાથી … Read More

રાજ્ય સરકારે સ્મશાનગૃહોના અદના કર્મચારી(corona Worries)ઓ માટે લીધો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય- વાંચો આ માહિતી

રાજ્યના સ્મશાનગૃહોના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને(corona Worries) મળવાપાત્ર લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન … Read More

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ કોરોનાની સારવાર(corona treatment)ના ખર્ચમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને મળશે મોટી રાહત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો મહત્વનો નિર્ણય આ નિર્ણયને પરિણામે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર(corona treatment) ખર્ચમાં મળશે મોટી રાહત. આવા પરિવારો ખાનગી … Read More