ભારતીય ક્રિકેટર યૂસુફ પઠાણે (Yusuf Pathan) ક્રિકેટને કહ્યું- અલવિદા, દરેક ફોર્મેટમાંથી લીધું રિટાયર્મેન્ટ

સ્પોર્ટ્સ ડેસ્ક, 26 ફેબ્રુઆરી:ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણે(Yusuf Pathan) આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધી છે. જમણા હાથના જાંબાઝ બેટ્સમેને ભારત માટે 57 વન ડે મેચોમાં 810 રન … Read More

New Film: રાજશ્રી બેનરમાં જોવા મળશે મહાનાયક, પહેલી વખત અમિતાભ બચ્ચન અને સૂરજ બડજાત્યા એકસાથે કરશે બંને સાથે કામ કરવા ઉત્સાહિત

બોલિવુડ ડેસ્ક, 26 ફેબ્રુઆરીઃ રાજશ્રી બેનરના ડાયરેક્ટર પ્રોડ્યુસર સુરજ બડજાત્યા ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. જેમાં અમિતાભ બચ્ચન જોવા મળશે. અમિતાભ બચ્ચન કારકિર્દીમાં પ્રથમ વખત સૂરજ બડજાત્યા સાથે ફિલ્મ(New Film) કરવાના છે. … Read More

વાંસની ખેતી(Bamboo cultivation) કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા સરકાર આપશે અરડા પૈસા- વાંચો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરીઃ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકાર વાંસની ખેતી(Bamboo cultivation)ને પ્રોત્સાહન આપી રહી છે. એનાથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે. મંત્રીએ ભારતમાં વાંસની ખેતીને લઇ અવસરો અને પડકારો … Read More

અમેરિકી શેર બજારો(Stock market)ના ઘટાડાને કારણે દુનિયાભરના બજારોમાં પડી અસર, શેરબજારમાં આવ્યો 1487 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના કરોડો ડૂબ્યા

વોશિંગ્ટન, 26 ફેબ્રુઆરીઃ ભારતીય શેરબજાર(Stock market) આજે ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. અમેરિકાએ સીરિયા પર જે હુમલો કર્યો તેના કારણે સમગ્ર વિશ્વના માર્કેટને અસર થઈ છે અને તેની અસર ભારતીય … Read More

કુમકુમ મંદિર(Kumkum mandir) દ્વારા અમદાવાદની 610 મી જયંતિની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ, ૨૬ ફેબ્રુઆરી: આજના રોજ અમદાવાદની 610મી જયંતી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ(Kumkum mandir)- મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન-અર્ચન કરીને આરતી ઉતારવામાં આવી હતી … Read More

શિક્ષણ વિભાગે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઇમ ટેબલ(Exam time table) કર્યું જાહેર, વાંચો કઇ તારીખે ક્યા વિષયની લેવાશે પરીક્ષા

ગાંધીનગર, 26 ફેબ્રુઆરીઃ ઓનલાઇન એજ્યુકેશન બાદ હવે ઓફલાઇન ક્લાસ શરૂ થઇ ગયા છે. સ્કૂલોમાં ધોરણ 6થી 12ના વર્ગો શરૂ થઇ ગયા છે ત્યારે એવામાં રાજ્ય સરકારે પરીક્ષાને લઇ મહત્વની જાહેરાત … Read More

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(CM Arvind kejariwal) ગુજરાતની મુલાકાતે, બપોરે 3 કલાકે સભા સંબોધીને સુરતવાસીઓનો આભાર વ્યક્ત કરશે!

સુરત, 26 ફેબ્રુઆરીઃ ગુજરાતની 6 મહાનગર પાલિકામાં કેસરીયો લહેરાયો છે, પરંતુ સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને પણ મત આપીને ઘણી બેઠકો જીતાડી છે. આ કારણે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના રાજનીતી … Read More

મોદી સ્ટેડિયમમાં જીત બાદ વિરાટ કોહલીએ આ ગુજરાતી ખેલાડી(Gujarati player)ને લઇને આપ્યું આવુ નિવેદન, કહ્યું: ગુજરાતીઓ મને આશ્ચર્યમાં મુકી દે છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 26 ફેબ્રુઆરીઃ તાજેતરમાં ઇન્ડિયા ઇગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વિજય બન્યું છે. આ મેચના હિરો તરીકે ગુજરાતી ખેલાડીઓ(Gujarati player)નું યોગદાન મહત્વનું બન્યું છે. અક્ષર પટેલનું ટેસ્ટ ક્રિકેટને લઇ એક … Read More

Happy birthday ahmedabad: આજે અમદાવાદનો 611મો સ્થાપના દિવસ- વાંચો, અમદાવાદનો ઇતિહાસ

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ આજે અમદાવાદનો 611મો સ્થાપના દિવસ(Happy birthday ahmedabad) છે. પુરાતત્વ વિભાગના પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો … Read More

Minister of Loneliness: વિશ્વમાં કોરોના મહામારીના કપરા કાળમાં એકલતાના કારણે આત્મહત્યામાં વધારો, તેને રોકવા આ દેશએ લીધો મહત્વનો નિર્ણય

જાપાન, 25 ફેબ્રુઆરીઃ કોરોના જેવી મહામારીમાં રાહત મેળવવા માટે વિશ્વના તમામ દેશોએ લોકડાઉન લાગુ કર્યુ હતું. જેના કારણે ઘણાં લોકો પોતોની અંગત સમસ્યાના કારણે ડિપ્રેશનના શિકાર બન્યા છે. જેના કારણે … Read More