314949 bloody tears

મહિલાને પીરિયડ્સ દરમિયાન આંખોમાંથી લોહીના આંસુ (Bloody Tears In Periods) નીકળવાની તકલીફ- વાંચો સંપૂર્ણ વિગત

Bloody Tears In Periods

ચંડીગઢ, 20 માર્ચઃ મોટાભાગની મહિલાને પીરિયડ્સ દરમિયાન માથું-પેટ દુખવુ, હાથ-પગ દુખવા, કમર દુખવી વગેરે જેવી તકલીફો થતી હોય છે. પરંતુ ચંડીગઢની 25 વર્ષીય એક મહિલાને પીરિયડ્સ દરમિયાન આંખોમાંથી લોહીના આંસુ (Bloody Tears In Periods) નીકળવાની તકલીફ છે.

ADVT Dental Titanium

ચંડીગઢની (Chandigarh) રહેવાસી આ 25 વર્ષની મહિલાનો કેસ ‘બ્રિટિશ મેડિકલ જર્નલ’માં પબ્લિશ થયો હતો. તેના અનુસાર 5 વર્ષ પહેલા મહિલાની આંખમાંથી લોહી નીકળવા (Bloody Tears) પર ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. તે દરમિયાન મહિલાને કોઇપણ પ્રકારનો દુ:ખાવો અથવા અન્ય કોઇ મુશ્કેલી નહોતી. તેની સાથે આવું બે વખત થયું હતું. ઘણા ટેસ્ટ કર્યા બાદ પણ ડોક્ટર્સ આ અજીબોગરીબ સમસ્યાને સમજી શક્યા ન હતા.

Whatsapp Join Banner Guj

આ કેસને સારી રીતે સ્ટડી કર્યા બાદ ડોક્ટર્સને સમજાયું કે, માત્ર પીરિયડ્સ (Periods) દરમિયાન મહિલાની આંખમાંથી લોહી નીકળતું હતું. મહિલાના ઘણા ટેસ્ટ કર્યા બાદ તપાસમાં સામે આવ્યું કે, આ દુર્લભ સ્થિતિ આક્યૂલર વિકેરિયસ મેન્સ્ટ્રુએશન (Ocular Vicarious Menstruation) છે. જેના કારણે પીરિયડ્સમાં ગર્ભાશય (Uterus) ઉપરાં અન્ય અંગોમાંથી પણ લોહી નીકળે છે. આ બ્લીડિંગ હોઠ, આંખ, ફેફસા, પેટ અને નાકમાંથી પણ હોઈ શકે છે. આ કેસમાં મહિલાની આંખોમાંથી બ્લિડિંગ (Bloody Tears) થયા છે.

આ પણ વાંચો….

પાકિસ્તાનના વડાપ્રધાન (Imran Khan Covid 19 Positive) આવ્યા કોરોના પોઝિટિવ, તાજેતરમાં જ લીધી હતી ચીનની રસી, બચાવમાં પાક સરકારે કહ્યું- પીએમએ રસી પૂરી લીધી ન હતી…!