અંબાજી બ્રેકીંગ: હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટી (hemchandracharya north gujarat university) પાટણ દ્વારા કરાયો પરિપત્ર, અંબાજી કોલેજમાં ચાલતી પરીક્ષા સ્થગિત કરાઈ

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 19 માર્ચઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે વધારો થાય છે. 15 માર્ચથી શરૂ થયેલી થિયરી અને પ્રેકટીકલ પરીક્ષા તાત્કાલિક અસર થઈ સ્થિગત કરવામાં આવી છે. … Read More

બનાસકાંઠા: ડીસામાં નગરપાલિકા(deesa nagar palika)ના ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનનું મેન્ડેડ બદલાયાની ચર્ચાએ વેગ પકડ્યું…

ડીસા, 19 માર્ચઃ બનાસકાંઠાના ડીસા નગરપાલિકા(deesa nagar palika)માં પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી ગત 15મી માર્ચએ યોજાયેલ જેમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જ્યારે કારોબારી ચેરમેન ની વરણી કરાઈ હતી … Read More

અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટ-વડોદરામાં પણ કર્ફ્યૂ(curfew time)ના સમયમાં થયો ફેરફાર, શનિવાર અને રવિવારે તમામ ફરવા લાયક સ્થળો બંધ

ગાંધીનગર, 19 માર્ચઃ કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં કરફ્યૂના સમય(curfew time)માં વધારો કરવામાં આવ્યો હતો. બંને શહેરોમાં રાત્રે 9 થી … Read More

Holi 2021: ગુજરાતમાં કેસ વધવાના કારણે, DGP આશિષ ભાટીયાએ કહ્યું- આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય, વાંચો વધુમાં શું કહ્યું…

વડોદરા, 19 માર્ચઃ કોરોના ગુજરાતમાં ફરીથી વકર્યો છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં આગામી મહિને આવનારી લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે છે. હાલ ગુજરાતમાં … Read More

73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર લેબર કાયદા(labour act) હેઠળ દેશભરમાં લાગુ કર્યા ઓવરટાઇમના નિયમો, 1લી એપ્રિલથી કાયદો લાગુ થશે- વાંચો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી, 19 માર્ચઃ નવા લેબર કાયદા(labour act) હેઠળ જો કોઈ પણ કર્મચારી પાસે 15 મિનિટથી વધુ કામ કરાવવામાં આવ્યું, તો કંપનીએ ઓવરટાઇમ ચૂકવવો પડશે. ડ્રાફ્ટ મુજબ કામના કલાકો વધીને 12 થશે. મોદી … Read More

શામળાજી મંદિર(shamlaji temple) દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણયઃ ટૂંકા વસ્ત્રો પહેરનારને મંદિરમાં નહિ મળે પ્રવેશ- આ નિયમ સ્ત્રી અને પુરુષ બંને માટે લાગુ

શામળાજી, 19 માર્ચઃ તાજેતરમાં જ ગુજરાતના પ્રસિદ્ધ શામળાજી મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શામળાજી મંદિર (shamlaji temple) માં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા મુસાફરોને મંદિરમાં પ્રવેશ નહિ મળે. … Read More

ગુજરાતમાં આશિંક લોકડાઉન(lockdown): શનિ-રવિ કરફ્યૂની અફવાઓએ જોર પકડ્યું- જાણો મહાનગરોમાં કેસો મુજબ શું શું બંધ રહેશે?

ગાંધીનગર, 19 માર્ચઃ ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાને એક વર્ષ પૂર્ણ થયું છે. વેક્સીન પણ આવી ગઈ, છતાં એક વર્ષ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. લેટેસ્ટ સ્થિતિ મુજબ, … Read More

Facebookએ લીધો મોટો નિર્ણયઃ જો ગ્રુપ એડમિન આપતિજનક પોસ્ટને મંજૂરી આપે છે તો તે ગ્રુપ ઉપર બ્રેક લગાવવામાં આવશે, સાથે મેમ્બર્સ વિરુદ્ધ કાર્યવાહી થશે..!

નવી દિલ્હી, 19 માર્ચઃ સોશયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે(Facebook) એક નવો નિર્ણય લીધો છે. ફેસબુકે આ નિર્ણય ગ્રુપમાં મેસેજ, ફોટો અને વીડિયો મોકલનારા લોકો માટે મહત્વનો છે. જો કે ફેસબુકે ગ્રુપ્સ પર હાનિકારક … Read More

સરકારે રદ્દ કર્યા 3 કરોડ રેશન કાર્ડ..! સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો મુદ્દો- વાંચો વિગત કેન્સલ થયેલા કાર્ડમાં તમારુ રેશન કાર્ડ(Ration card) તો નથી ને…

નવી દિલ્હી, 19 માર્ચઃ દેશના અલગ અલગ રાજ્યોમાં 3 કરોડ રેશન કાર્ડ(Ration card) એ માટે કેન્સલ કરી દેવામાં આવ્યાં છે. કારણ કે તે આધાર સાથે લીંક ન હતાં. આ કિસ્સો … Read More

આવો જાણીએ Tarot card reader પુનિત લુલ્લાની દ્રષ્ટિએ રાશિ ભવિષ્ય- જુઓ વીડિયો

જ્યોતિષ ડેસ્ક, 19 માર્ચઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ રિર્ડર પણ તેના કાર્ડના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય … Read More