જામનગરના ગેંગરેપ મુદ્દે પોલીસ મથકે મહિલા કોંગ્રેસનું હલ્લાબોલ
આરોપીને પોતાને હવાલે કરી દેવાની માંગણી સાથે મહિલા કોંગી કાર્યકર ચંપલો સાથે દોડી: પોલીસે મામલો થાળે પાડયો જઅહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૫ ઓક્ટોબર: જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં બનેલી ગેંગરેપ … Read More
