વડાપ્રધાન મોદીના જન્મ દિવસે સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા હોસ્પીટલમાં સાધન સહાય અર્પણ કરાયા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ખાસ કરીને સેવા પ્રકલ્પોથી ઉજવણી કરવા દેશભરમા વિવિધ સેવા કાર્યો “સેવા સપ્તાહ ” અંતર્ગત યોજાઇ … Read More

જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ વિનામૂલ્યે માસ્ક વિતરણ

શાકભાજીના વેપારીએ માસ્ક પહેર્યા વિના વેપાર-ધંધા ચાલુ નહીં રાખવા સૂચના અપાઈ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કેટલાક શાકભાજીના વિક્રેતાઓ અથવા અન્ય લારીવાળાઓ માસ્ક પહેર્યા વિના વેપાર ધંધા … Read More

છોટી કાશીમાં આજથી પવિત્ર પુરૂષોત્તમ માસનો ધાર્મિક ઉલાસ સાથે પ્રારંભ

જામનગરના પુરુષોત્તમજી ના મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને દર્શનાર્થીઓને ગોરમાં પૂજન કર્યું અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ચંદ્ર વર્ષમાં ૩૬ મહિના અને ૧૨ દિવસ બાદ એક મહિનો ઉમેરાય છે જે … Read More

જેતપુર ખાતે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શુભારંભ કાર્યક્રમ યોજાયો

રાજકોટ, ૧૭ સપ્ટેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦ માં જન્મદિન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજયભરની મહિલાઓની આત્મનિર્ભરતા  માટે એક આગવા કદમ સાથે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”નો શુભારંભ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઇ-લોન્ચિંગ થી … Read More

જામનગર ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું લોકાર્પણ કરાયું મુખ્યમંત્રીશ્રી દ્વારા‌ ઇ-લોકાર્પણ કરાયું

પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ માં સાત સ્વસહાય જુથો સાથે બેંકોએ એમ.ઓ.યુ કર્યા અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું આજ રોજ … Read More

રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે

રાજકોટ : સ્ટાફની સેવાને લીધે હોસ્પિટલ મને ઘર જેવી લાગે છે રાજકોટ PDU હોસ્પિટલના દર્દી જયસુખભાઈ પટેલનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અદ્યતન સારવાર … Read More

સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલ કોવિડ હોસ્પિટલમાં થી ૨૬ દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા

૧૭૭ બેડ ઓક્સીજનની સુવિધાથી સજ્જ: ઈમરજન્સી સેવા માટે બે વેન્ટીલેટર રખાયા :૪૫૦૦ લીટરની ઓક્સિજનની કરાયેલી વ્યવસ્થા તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાયેલી કોવિડ હોસ્પિટલ પૂર્ણતયા કાર્યરત સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ,૧૭ સપ્ટેમ્બર:રાજકોટની સૌરાષ્ટ્ર … Read More

वो यात्रा जो सफलता से अधिक संघर्ष बयाँ करती है।

आज भारत विश्व में अपनी नई पहचान के साथ आगे बढ़ रहा है। वो भारत जो कल तक गाँधी का भारत था जिसकी पहचान उसकी सहनशीलता थी, आज मोदी का … Read More

બારડોલી તાલુકાના ચાર સ્વસહાય જૂથોને રૂ.ચાર લાખ ધિરાણના મંજૂરીપત્રો એનાયત કરાયા

‘મહિલા ઉત્કર્ષ યોજના’ રાજ્યની નારીશક્તિને આત્મનિર્ભર બનાવી પરિવારની સમૃદ્ધિના દ્વાર ખોલશે.: મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત: ગુરૂવાર: રાજ્યની મહિલાઓને સ્વાવલંબી બનવા સાથે આર્થિક ઉન્નતિના માટે રાજ્ય સરકારે … Read More

અંકિતભાઈ નાયકે બીજીવાર પ્લાઝમાં દાન કરી, વડાપ્રધાનશ્રીને બર્થ-ડે ગીફટ આપી

અંકિતભાઈ નાયકે જન્મ દિવસે પ્રથમવાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત.ગુરૂવાર: ૧૭ મી સપ્ટેમ્બર એટલે સુરતના અંકિત નાયકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે બીજીવાર પ્લાઝમાં ડોનેટ કરી … Read More