મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ

ગાંધીનગર, ૨૧ ઓગસ્ટ:મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ ગણેશ ચતૃથી ના પાવન પર્વ પ્રસંગે મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ અપનાવ્યો છે ગણેશ ચતૃથિ નો … Read More

જામનગરના કોઝ વે માં ફસાઈ કાર… લોકો ટોળે વળ્યાં…

રિપોર્ટ:જગત રાવલજામનગર નજીકના પ્રસિદ્ધ યાત્રાધામ ઉમિયા મંદિર નજીક સીદસર ગામના કોઝવે માં આજે એક મોટરકાર પાણીમાં ફસાઈ હતી. સીદસર ગામે ભારે વરસાદના કારણે વેણુ નદી બે કાંઠે થઈ હતી અને … Read More

અંબાજી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો

અંબાજી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો અંબાજી 15 ઓગસ્ટ આજે 15મી ઓગસ્ટ 74 માં સ્વતંત્ર દિન ઉજવણી સમગ્ર ગુજરાત માં કરાઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે … Read More

पीटीआई के झारखंड ब्यूरो चीफ पीवी रामानुज ने की खुदकुशी

धनबाद, 13 अगस्त।प्रेस ट्रस्ट ऑफ इंडिया के झारखंड ब्यूरो चीफ पीवी रामानुज ने आज अपने रांची स्थित आवास में खुदकुशी कर ली है। पुलिस मामले की छानबीन में जुट गई … Read More

જામનગરના શ્રી કૃષ્ણ ભક્તો એ કોરોનાના કેહર થી ઘરે બેઠા ઉજવ્યો કૃષ્ણ જન્મોત્સવ

રિપોર્ટ:જગત રાવલશ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીનું શ્રી કૃષ્ણ ભક્તોમાં અનેરું મહત્વ હોય છે, પ્રતિવર્ષ કૃષ્ણ ભક્તો જન્માષ્ટમીના પર્વ પર ડાકોર, દ્વારકા અને મથુરા જવાનું પસંદ કરે છે પણ… આ વર્ષે કોરોનાના … Read More

कोरोना महामारी से निपटने के लिए प्रधानमंत्री ने की मुख्यमंत्रियों के साथ चर्चा

महामारी से निपटने एवं मौजूदा स्थिति पर चर्चा तथा आगे की योजना बनाने के लिए मुख्‍यमंत्रियों के साथ प्रधानमंत्री के बातचीत का मूल पाठ 11 AUG 2020 by PIB Delhi … Read More

उपराष्‍ट्रपति के तीन वर्ष के कार्यकाल पर ई-बुक ‘कनेक्टिंग, कम्युनिकेटिंग, चेन्जिंग’ का विमोचन

केन्‍द्रीय मंत्री श्री प्रकाश जावडेकर ने उपराष्‍ट्रपति के तीन वर्ष के कार्यकाल पर ई-बुक ‘कनेक्टिंग, कम्युनिकेटिंग, चेन्जिंग’ का विमोचन किया 11 AUG 2020 by PIB Delhi केन्‍द्रीय सूचना और प्रसारण … Read More

અમદાવાદના મણિનગરમા ચાવી બનાવવાના બહાને બે યુવકોએ ચોરી ને આપ્યો અંજામ

અમદાવાદ, ૧૧ ઓગસ્ટ: મણિનગર ની એલ જી હોસ્પિટલ ની સામે આવેલ અર્બુદા સોસાયટીમા ભારતીબેન મહેન્દ્ર ભાઈ ઉપાધ્યાય ૬૫ વર્ષની વયના વૃધ્ધા ના ઘરમા કબાટ ની ચાવી બનાવવા ના બહાને ૧૩૫૦૦૦ … Read More

જામનગરના ભૂચરમોરી શહીદ સ્મારક પર શહીદોને શ્રધાંજલિ અર્પણ કરતા રાજ્યમંત્રી જાડેજા

રિપોર્ટ: જગત રાવલદેશના ઇતિહાસમાં જેને મીની જલિયાવાલા બાગનું યુદ્ધ કહેવામાં આવ્યું છે અને ધર્મની રક્ષા માટે ખેલાયેલા મુગલ સામ્રાજ્ય સામે ના સૌથી લાંબુ યુદ્ધ એટલે ભૂચર મોરીનું યુદ્ધ નો ઉલ્લેખ … Read More

જામનગરમાં શીતલા સાતમ ની આસ્થાભેર ઉજવણી કરાઈ.

રિપોર્ટ:જગત રાવલ૧૦ ઓગસ્ટ,છોટીકાશી થી પ્રસિદ્ધ જામનગરમાં આજે શીતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જામ ધર્માદા સેવા સંસ્થા સંચાલિત નાગેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી … Read More