AdhityaDhar Biography

બોલિવુડ એક્ટ્રેસ યામી ગૌતમે(Yami gautam) કરી લીધા લગ્ન,જુઓ સૌથી પહેલા આવેલી લેટેસ્ટ તસ્વીર- વાંચો કોણ છે યામીનો પતિ

બોલિવુડ ડેસ્ક, 04 જૂન:Yami gautam: બોલિવૂડની સુંદર અભિનેત્રી યામી ગૌતમે(Yami gautam) લગ્ન કરી લીધા છે. જી હાં અભિનેત્રીએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા પોતાના ફેન્સ સાથે ખુશખબર શેર કરી છે. યામી ગૌતમે આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, યામી ગૌતમની ફિલ્મ ‘ઉરી’ના ડાયરેક્ટર આદિત્ય ધર હતા. આ ફિલ્મમાં અભિનેત્રી(Yami gautam) સાથે વિક્કી કૌશલ પણ નજરે પડ્યો હતો.

Yami gautam

આ પણ વાંચો….

રાજ્યના ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ યુવાઓની નિમણૂક : રાજ્ય ઊર્જામંત્રી saurabh patel

Yami gautam