share market down

Share Market: આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં નબળાઈ જોવા મળી, સેન્સેક્સ 73000 નીચે સરક્યો

Share Market: આજે ગિફ્ટ નિફ્ટીમાં નરમાશ દેખાઈ છે, ઈન્ડેક્સમાં 50 પોઈન્ટનો ઘટાડો થયો છે.

બિઝનેસ ડેસ્ક, 26 ફેબ્રુઆરીઃ Share Market: આજે સપ્તાહના પહેલા દિવસે 26 ફેબ્રુઆરી 2024 ના રોજ શેરબજારમાં નબળાઈ જોવા મળી રહી છે. મુખ્ય સૂચકાંકો લાલ રંગમાં શરૂ થય છે. આજે ગિફ્ટ નિફ્ટીમાં નરમાશ દેખાઈ છે. ઈન્ડેક્સમાં 50 પોઈન્ટનો ઘટાડો થયો છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 15 પોઈન્ટ ઘટીને 73,142 પર બંધ થયો હતો.

આ પણ વાંચોઃ Side Effects of Grapes: દ્રાક્ષ અનેક ગુણોથી છે ભરપૂર પણ આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઇએ

Stock Market Opening (26 February 2024)

  • SENSEX  : 73,044.81  −97.98 (0.13%)
  • NIFTY      :22,169.20  −43.50 (0.20%)
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો