DRI Seizes illegal foreign brand cigarettes

DRI Seizes illegal foreign brand cigarettes: મુંદ્રા પોર્ટ પરથી કરોડોની ગેરકાયદેસર વિદેશી બ્રાન્ડની સિગારેટ ઝડપાઈ- વાંચો વિગત

DRI Seizes illegal foreign brand cigarettes: અત્યાર સુધી DRIએ 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ(માન્ચેસ્ટર)નું કન્ટેનર જપ્ત કરી

કચ્છ, 13 ઓક્ટોબરઃDRI Seizes illegal foreign brand cigarettes: DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી DRIએ 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ(માન્ચેસ્ટર)નું કન્ટેનર જપ્ત કરી જંગી જથ્થો જપ્ત કર્યો છે.

મહત્વનું છે કે અગાઉ મુન્દ્રા પાર્ટ પરથી ડ્રગ્સ, સિગારેટ/ઈ-સિગારેટ ઝડપાઈ હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે.

આ પણ વાંચોઃ BBA and B.Com Sem-5 Paper Leak: ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક! BBA અને B.Com સેમ-5નાં પેપર લીક- આજે એક્ઝામ હતી

આ પણ વાંચોઃ Gov primary school teachers grade pay: દિવાળી પહેલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને મોટી ભેટ, ગ્રેડ પેમાં કર્યો વધારો

Gujarati banner 01