Rape case

Teacher raped the student: ભરુચની એક સ્કુલના શિક્ષકે વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપીને આચાર્યએ દુષ્કર્મ આચર્યું

Teacher raped the student: ધોરણ 10માં ભણતી એક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનો આચાર્ય વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો

ભરુચ, 12 સપ્ટેમ્બરઃTeacher raped the student: ગુરુને સૌથી ઉચો દરજો આપવામાં આવે છે. પણ જો ગુરુ જ હેવાન બને તો…આવી જ ઘટના બની છે ભરૂચમાં ગુરૂએ જ ઘૃણાસ્પદ કિસ્સો સપાટી પર આવતાં સમગ્ર પંથકમાં નરાધમ એવા સરસ્વતિ વિધાલયનાં આચાર્ય સામે ઘૃણા અને ક્રોધની લાગણી ફેલાઈ ગઈ છે.

ભરૂચની સરસ્વતિ વિધાલયમાં ધોરણ 10માં ભણતી એક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનો આચાર્ય વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

ત્યારે માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી. માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી. ત્યારે ગત તા 30ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Audi Q7 SUV Launched in India: ભારતમાં ફેસ્ટિવલ સિઝન પહેલા જ લિમિટેડ એડિશન ઓડી Q7 SUV લોન્ચ- જાણો ફિચર્સ, કલર અને તમામ વિગત

આ પણ વાંચોઃ Farmer can get monthly rs 3000 as pension: પીએમ કિસાન યોજનામાં નામ નોંધાયેલ ખેડૂતને મળશે મહિને 3000 રુપિયાનો લાભ

Gujarati banner 01