Bihar Under Construction Bridge Collapsed

Bihar Under Construction Bridge Collapsed: બિહારમાં ફરી એકવાર બ્રિજ ધરાશાયી થયા 9 મજૂરો દટાયા, 1નું મોત નીપજ્યુ

Bihar Under Construction Bridge Collapsed: સુપોલના બકોરમાં શુક્રવારે સવારે એક પુલનો હિસ્સો ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ

whatsapp banner

નવી દિલ્હી, 22 માર્ચઃ Bihar Under Construction Bridge Collapsed: બિહારમાં ફરી એકવાર બ્રિજ ધરાશાયી થયાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. તેનાથી નીતીશ કુમાર સરકારની પોલ ખુલી ગઈ છે. અહીં સુપોલના બકોરમાં શુક્રવારે સવારે એક પુલનો હિસ્સો ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના સવારે સાત વાગ્યે બની હતી. આ બ્રિજ નિર્માણાધીન હતું. જેમાં અનેક મજૂરો દટાયા હોવાની માહિતી છે. જ્યારે એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયાના પણ અહેવાલ છે. 

આ પણ વાંચોઃ IPL 2024:  આજથી IPL કાર્નિવલ શરુ, લોકસભા 2024ની ચૂંટણીના કારણે IPLનું 17 દિવસનું જ શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું

આ પણ વાંચોઃ Opposition Party: અરવિંદ કેજરીવાલની ધરપકડ થતાં જ કોંગ્રેસ, સપા, TMC, NCP અને શિવસેનાએ મોદી સરકારનો કર્યો વિરોધ- જાણો કોણે શું કહ્યું?

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો