Erthquake: આજે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ, રિક્ટલ સ્કેલ પર 3.5ની તીવ્રતા

જમ્મુ કાશ્મીરમાં રિક્ટલ સ્કેલ પર ભૂકંપ(erthquake)ની તીવ્રતા 3.5

415995873 Earthquake

શ્રીનગર, 08 ફેબ્રુઆરીઃ આજે સવારે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ(erthquake)ના આચંકા અનુભવાયા હતા.જમ્મુ કાશ્મીરમાં રિક્ટલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુંજાં, આજે તડકેમાં 4:56 મિનિટે ભૂકંપના ઝટકાથી ધારા ધ્રુજી હતી. હજુ સુધી જાન-માલના નુકસાન અંગ કોઈ જાણકરી સામે આવી નથી.

આ પહેલા બુધવાર કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં 4.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હવામાન વિજ્ઞાન વિભાગે આ જાણકારી આપી હતી. પોલીસના એક અધિકારીએ કહ્યું કે કસેથી પણ કોઈ નુકસાનની ખબર નથી. તેમણે કહ્યું કે, ભૂકંપ કદાચ ઓછી તીવ્રતાનો હશે અને એનાથી લોકોમાં ભય ન ફેલાયો. ત્યાં જ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ઝટકો સાંજે 7:59 મિનિટ પર આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Cororna update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 17 જિલ્લામાં એક પણ કેસ નહીં, રાજ્યમાં હાલ ૨,૩૭૯ એક્ટિવ કેસ તો 24 દર્દી વેન્ટિલેટર પર