voter Q

Estimated Poll 1st Phase: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સરેરાશ 60.03 ટકા થયું મતદાન

Estimated Poll 1st Phase: પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 લોકસભા સીટો પર ચૂંટણી યોજાઈ હતી.

whatsapp banner

દિલ્લી, 19 એપ્રિલ: Estimated Poll 1st Phase: લોકસભા ચૂંટણી-2024ના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું. પ્રથમ તબક્કામાં આજે 21 રાજ્યોની 102 લોકસભા સીટો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચ તરફથી મળેલા અહેવાલ મુજબ સરેરાશ 60.03 ટકા મતદાન થયું છે.

ચૂંટણી પંચ દ્વારા સાંજે 7 વાગ્યે જાહેર કરાયેલ રાજ્યોના મતદાનની યાદી નીચે મુજબ છે.

આ પણ વાંચો:- CBI Court Judgement: ઇન્ડિયન ઓવરસીઝ બેંકના પૂર્વ સિનિયર મેનેજરને કોર્ટે કર્યા રૂ.15.06 કરોડના દંડ સાથે સાત વર્ષની કેદ

1st phase voting list
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો