Fire in Train

Fire in Passenger Train: પૂર્ણા-પરલી પેસેન્જર ટ્રેનમાં લાગી ભીષણ આગ, અહીં જુઓ વીડિયો…

Fire in Passenger Train: રાહતની વાત એ છે કે જે કોચમાં આગ લાગી તે કોચ ખાલી હતો

મુંબઈ, 26 ડિસેમ્બરઃ Fire in Passenger Train: મહારાષ્ટ્રના નાંદેડમાં આજે પૂર્ણા-પરલી પેસેન્જર ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. જોકે, રાહતની વાત એ છે કે જે કોચમાં આગ લાગી તે કોચ ખાલી હતો. ફાયર વિભાગે 30 મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

જુઓ વીડિયો…

આ પણ વાંચો… Amrit Bharat Express: હવે દેશમાં દોડશે અમૃત ભારત ટ્રેન, વડાપ્રધાન આ તારીખે બતાવશે લીલી ઝંડી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો