PM Modi in Shirdi

PM Modi Shirdi Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઈંબાબા ના ચરણોમાં થયા નતમસ્તક, અહીં જુઓ વીડિયો…

PM Modi Shirdi Visit: પીએમ મોદીએ સાંઈબાબા મંદિરમાં પૂજા અર્ચના કરી

મુંબઈ, 26 ઓક્ટોબરઃ PM Modi Shirdi Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે હતા. આ દરમિયાન તેઓ શિરડી પહોંચ્યા અને ત્યાં સાંઈબાબા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, રાજ્યપાલ રમેશ બૈસ અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ-અજિત પવાર પણ ઉપસ્થિત રહ્યાં હતા.

પીએમ મોદી તેમના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ લોન્ચ કરશે. આ સાથે તેઓ મહારાષ્ટ્રમાં આશરે રૂ. 7,500 કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

આ પણ વાંચો… ED Summons Ashok Gehlot Son: રાજસ્થાનમાં EDની મોટી કાર્યવાહી, મુખ્યમંત્રીના પુત્રને આ કેસ હેઠળ મોકલ્યું સમન્સ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો