flight

Resumption of international commercial flights: આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉડાનો ફરી શરૂ થશે, જાણો વિગત

Resumption of international commercial flights: કોરોના કાળમાં બંધ રખાયેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.

અમદાવાદ, 08 માર્ચ: Resumption of international commercial flights: કોરોના કાળમાં બંધ રખાયેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારે આગામી 27 માર્ચથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.

સરકારે કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિદેશી ફ્લાઇટ્સ માટે નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર જ કામ કરશે. 

કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉડાનો ફરી શરૂ થશે.

આ પણ વાંચોVadodara murder case: વડોદરામાં લૂંટનો વિરોધ કરવા પર યુવકની હત્યા, જાણો શું છે મામલો

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.