The importance of Havan

The importance of Havan: જાણો, ડો.મૌલી રાવલ પાસેથી નવરાત્રીની આઠમ અને નોમ મા થતા હવનનું મહત્વ

The importance of Havan: આપણા પુરાણોમાં પણ આઠમ અને નોમના હવનનું મહત્વ સમજાવવમાં આવ્યુ છે

ધર્મ ડેસ્ક, 14 ઓક્ટોબરઃThe importance of Havan: નવરાત્રીનો તહેવાર આવે એટલે સૌ કોઇ આઠમ અને નોમના હવનન લોકો કરે છે. પરંતુ આઠમ અને નોમના હવનનું મહત્વ બહુ ઓછા લોકો જાણતા હશે. આપણા પુરાણોમાં પણ આઠમ અને નોમના હવનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. તો આવો આપણે જાણીતા જ્યોતિષ ડો. મૌલી રાવલ પાસેથી જાણીએ નવરાત્રીમાં આઠમ અને નોમના દિવસે થતા હવનનું વિશેષ મહત્વ

Whatsapp Join Banner Guj