Instagram WhatsApp and Facebook back up after global outage

Whatsapp પર કોઈએ તમને કર્યા છે Block? તો આ ટ્રીકથી કરી શકશો ચેટ

કામની વાત, 03 મેઃ વોટ્સ એપ(Whatsapp) સૌથી વધારે ઉપયોગ કરાવતા મેસેજિંગ એપ છે. દુનિયાભરમાં કરોડો લોકો વોટ્સ એપથી તેમના મિત્રો અને સગાઓથી વાત કરે છે. ઘણી વાર સ્થિતિ આવી જાય છે જ્યારે કોઈ નજીકી જ Block કરી નાખે છે. તેથી અમે ઘણા પરેશાન થઈ જાય છે કે તે વ્યક્તિથી કેવી રીતે વાત કરાય. જો તમને પણ વોટ્સ એપ(Whatsapp) પર કોઈએ બ્લૉક કરી નાખ્યુ છે તો પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને એવી ટ્રીક જણાવી રહ્યા છે જેનાથી તમે બ્લૉક થયા પછી પણ સામે વાળા વ્યક્તિને મેસેજ કરી શકશો.

Whatsapp Join Banner Guj

પ્રથમ રીત– આ રીતમાં તમને તમારો વ્હાટસએપ(Whatsapp) અકાઉંટ Delete કર્યા પછીથી Sign Up કરવો પડશે. ત્યારબાદ તમે તરત જ તે વ્યક્તિને મેસેજ કરી શકશો. જેને તમે બ્લૉક કર્યા હતા. ધ્યાન રાખનારી વાત આ છે કે આવુ કરવાથી હોઈ શકે છે કે તમે જૂના બેકઅપ ખોઈ શકો. તેથી તમે નક્કી કરવુ છે કે. તમારા માટે શું જરૂરી છે. તો આવો જાણીએ તેની રીત

  • ફોનમા વોટ્સ એપ ખોલો Settings ઑપ્શનમાં જઈને Account પર ક્લિક કરો.
  • હવે તમે આપેલ “Delete My Account” ઑપ્શન પર ટેપ કરવું. આ ભલે અજીબ લાગે પણ અકાઉંટ ફરીથી બનાવવા માટે આ જરૂરી છે.
  • અહીં તમારા દેશનો કોડ ( ભારત માટે +91) અને તમાઓ ફોન નંબર ટાઈપ કરવું.
  • આ ત્રણે સ્ટેપ્સ પૂર્ણ કર્યા પછી Delete My Account button પર ટેપ કરવું.
  • હવે વોટ્સ એપ બંદ કરીને ફરીથી ખોલવું તમારા વોટ્સ એપ અકાઉંટ ફરીથી બનાવો.
  • આ રીતે તમે બ્લૉક ઑપ્શનને વાયપાસ કરી શકશો અને તે વ્યક્તિને મેસેજ કરી શકશો. જેને બ્લૉક કર્યુ હતું.
ADVT Dental Titanium

બીજી રીતબીજી રીતમાં તમને વોટ્સ એપ અકાઉંટ ડિલીજ કરવા કે ચેટ બેકઅપ ગુમાવવાની જરૂર નથી. આ રીતે તમારા કોઈ મિત્રની મદદ લેવી પડશે. તમારા કોઈ મિત્રને કહેવુ કે એક વોટ્સ એપ(Whatsapp) ગ્રુપ બનાવીએ જેમાં તમારા અને તે વ્યક્તિના નંબરને જોડવુ જેને તમને બ્લૉક કર્યુ છે. આવુ કરીને તમારા મિત્ર ગ્રુપથી બહાર કરી શકાય છે. હવે તમે ગ્રુપમાં તમારી વાત કહેવી. ગ્રુપમાં મોકલાયુ દરેક મેસેજ બ્લૉક કરવા વાળા વ્યક્તિથી પહોંચી જશે.

આ પણ વાંચો….

Vaccine incentive: વેક્સીન લગાવવા પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આપશે મફતમાં બીયર, જાણો આમ કરવા પાછળનું કારણ?