7 Gujaratis out of 100 powerful people

7 Gujaratis out of 100 powerful people: દેશના 100 સૌથી શક્તિશાળી લોકોનુ લિસ્ટ જાહેર, જેમાં 7 ગુજરાતીઓના નામ- વાંચો વિગત

7 Gujaratis out of 100 powerful people: આ યાદીમાં વડાપ્રધાન મોદી નંબર વન પર યથાવત

નવી દિલ્હી, 31 માર્ચઃ7 Gujaratis out of 100 powerful people: ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી બહાર પડેલી દેશના 100 સૌથી શક્તિશાળી લોકોનુ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં પીએમ મોદીએ નંબર વનનુ સ્થાન જાળવી રાખ્યુ છે. ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, આ યાદીમાં 7 ગુજરાતીઓ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે તેઓ દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પ્રથમ નંબરે બિરાજમાન છે.

આ યાદીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, આરોગ્ય મંત્રી મનુસાખ માંડવિયા અને જય શાહના નામ સામેલ છે.

  • નરેન્દ્ર મોદી – 1 ક્રમે
  • અમિત શાહ – 2 ક્રમે
  • મુકેશ અંબાણી – 5માં ક્રમે
  • ગૌતમ અદાણી – 7 મા ક્રમે
  • મનસુખ માંડવિયા – 25 મા ક્રમે
  • સીઆર પાટીલ – 53 મા ક્રમે
  • જય શાહ – 47 મા ક્રમે

આ પણ વાંચોઃ Now Mask not compulsory: દેશના આ રાજ્યના લોકોને માસ્ક પહેરવાથી મળી મુક્તિ, હવે માસ્ક મરજિયાત- વાંચો વિગત

આ પણ વાંચોઃ Taiyo no Tamago: આ એક કિલો કેરીનો ભાવ છે 2.70 લાખ રૂપિયા, વાંચો શું છે ખાસિયત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.