CM Bhupendra Patel visits Delhi

CM Bhupendra Patel visits Delhi: ગુજરાતના CM દિલ્હીના પ્રવાસે, ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા, PM મોદીને પણ મળશે

CM Bhupendra Patel visits Delhi: મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓને પણ મળશે

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બરઃ CM Bhupendra Patel visits Delhi: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. ત્યાર બાદ તેઓ ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા.

આ પણ વાંચોઃ New CM of punjab: ચરણજીત સિંહ ચન્નીએ ગ્રહણ કર્યા CM પદના શપથ, પંજાબને મળ્યા પહેલા દલિત મુખ્યમંત્રી

મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓને પણ મળશે. સાંજે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. તેઓ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાને પણ મળ્યા છે. હવે તે વડાપ્રધાન મોદીને પણ મળવાના છે.

Whatsapp Join Banner Guj