અગત્યની માહિતીઃ રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે? તે જાણવા જરુરથી વાંચો(Covid info) અગત્યની માહિતી

આ અગત્યની માહિતી(Covid info) જરુરિયાતમંદ સુધી પહોંચતી કરો, જાણો કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી તેની મેળવો જાણકારી

અમદાવાદ, 25 એપ્રિલઃ કોરોનાના કેસ સમગ્ર રાજ્ય અને દેશમાં વધી રહ્યાં છે. તેની વચ્ચે સૌથી ચિંતાની વાત એ છે કે હોસ્પિટલમાં બેડ ખાલી નથી. તો જ્યાં બેડ મળે છે ત્યાં ઓક્સિજન કે વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ નથી. તેવામાં કોરોના દર્દીની(Covid info) મદદ માટે કોવિંડ લિંક ઇન્ફો દ્વારા માહિતી મેળવો. અમદાવાદ માટે https://covidamd.com/ અને ગાંધીનગર માટે https://covidgandhinagar.com/ આ લિંક દ્વારા જાણો હોસ્પિટલ અને બેડ, ઓક્સિજન, આઇસીયુ, વેન્ટિલેટર, પ્લાઝમા વગેરેની માહિતી મેળવો.

Covid info

આ પણ વાંચો…

સકારાત્મકતાઃ તબીબોની સેવા જોઇ દર્દીઓ(covid patient)એ કહ્યું- કોરોનાનો ડરથી નહી હિંમતથી સામનો કરીશું અને જલ્દી સ્વસ્થ થઈશું..!

ADVT Dental Titanium