new cm of gujarat bhupendra patel

New CM of Gujarat: ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરતના નવા મુખ્યમંત્રી

New CM of Gujarat: ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રાદ્ધપક્ષ પહેલા જ લેશે શપથ

meeting

ગાંધીનગર, 12 સપ્ટેમ્બરઃ New CM of Gujarat: ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાતની કાગડોળે રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે આખરે જાહેરાત થઈ ગઈ છે કે તેવામાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામનું ભૂપેન્દ્ર પટેલ જાહેર થઇ ચુક્યું છે.

નવા મુખ્યમંત્રી નક્કી કરવા માટે રાતભર કમલમમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે આગામી 24 કલાકમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી પદની પસંદગીના નેતાનું ચિત્ર સ્પષ્ટ થશે. રવિવારે ધારાસભ્યોની બેઠક બાદ પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા એટલે કે મુખ્યમંત્રી નક્કી થશે, જે શ્રાદ્ધપક્ષ પહેલાં શપથ લેશે.

આ પણ વાંચોઃ Honoring Indian Paralympic Medalist: વડાપ્રધાન મોદીએ આજે ખેલાડીઓ સાથે મુલાકાત કરી- જુઓ વીડિયો

નીતિન પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, નવા મુખ્યમંત્રી જે પણ હોય બસ ગુજરાતની જનતા ઓળખે તેવો જાણીતો ચહેરો હોવો જોઇએ, સાથે નવા મુખ્યમંત્રી પણ ગુજરાતના કણ કણથી માહિતગાર હોવા જોઇએ. ઉલ્લેખનીય છે કે બે ડેપ્યુટી સીએમ હશે.

Whatsapp Join Banner Guj