World Nurses Day: નિવૃત્ત થયેલો નર્સિંગ સ્ટાફ ફરીવાર દર્દીઓની સેવા અર્થે ફરજ પર હાજર થયો

World Nurses Day: વિદુલાબહેન પટેલ, ભારતીબહેન મહેતા અને અંજનાબહેન ક્રિશ્ચિયને દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થઈ ઉદાહરણ પુરુ પાડ્યું સિવિલની કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૧૫૭૪ નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક … Read More

Monsoon: હવામાન ખાતાના અત્યાર સુધીના અભ્યાસ અનુસાર દેશભરમાં સારો વરસાદ વરસશે. ગુજરાતમાં ૫ણ સારો વરસાદ રહેશે: મનોરમા મોહંતી

Monsoon: ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટે વહિવટીતંત્રની સજ્જતાની ઓનલાઈન સમીક્ષા કરતા મુખ્ય સચિવ ડૉ. અનિલ મુકિમ Monsoon: રાજ્યમાં એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમો તેનાત રહેશે.. જેમાં એક ટીમ રાજકોટ, એક … Read More

ગુજરાત હાઇકોર્ટ(gujarat highcourt)નો રાજ્ય સરકારને નિર્દેશ, કહ્યું- લગ્નમાં 50 લોકોની પણ જરુર નથી…! વાંચો વધુમાં શું કહ્યું…

કોરોના મામલે લીધેલી સુઓમોટોનો મામલો, ગ્રામ્ય વિસ્તારમાં તમામ બંદોબસ્ત કરવા DGPનો આદેશ હોસ્પિટલમાં આગની ઘટના બાદ કમિશનનું થાય છે ગઠન સોગંદનામાં મુદ્દે હાઇકોર્ટે(gujarat highcourt) વ્યકત કર્યો અસંતોષ સીલબંધ કવરમાં સોગંધનામું … Read More

Tajpura village: તાજપુરાના લોકો સ્વયં જાગૃતિથી ગામને કોરોના મુક્ત રાખવાની સાથે કોવિડ હોસ્પિટલના દર્દીઓ માટે શાકભાજી પૂરાં પાડે છે

Tajpura village: ૯૫ ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને પોતે સ્વીકારેલા નિયંત્રણોનું પાલન કરે છે Tajpura village: સમગ્ર વિશ્વમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના આ … Read More

Ayurvedic doctor: કોરોનાગ્રસ્ત મહિલા આર્યુવેદિક ડોક્ટરે ૪ દિવસમાં જ કોરોનાને ઊભી પૂંછડીએ ભગાડ્યો

Ayurvedic doctor: હોસ્પિટલથી સાજા થઇને જ જઇશ, કોરોનાથી મૃત્યુ પામવું નથી…હું જીવીશ- આ દૃઢ સંકલ્પ સાથે માલતીબહેને સારવાર લીધી અને ઘરે પરત થયા Ayurvedic doctor: ઘણાં કિસ્સામાં કોરોના વોર્ડમાં સારવાર … Read More

108 pilot: પિતાનું અવસાન માતા કોરોના ની સારવાર હેઠળ રમજાનના ઉપવાસ તેમ છતાં 108 ની ફરજ પર હાજર…

108 pilot:અવસાન પામેલા પિતાજી પાછા આવવાના નથી ત્યારે દર્દીઓની જિંદગી બચાવવી એ જ તેમને સાચી અંજલિ ગણાય: ઇફ્તેખાર ખલીવાલા,108 ના પાયલોટ અહેવાલ: બી.પી.દેસાઈ વડોદરા: ૦૯ મે: 108 pilot: 108 ની … Read More

Health care worker: “સિવિલ હોસ્પિટલના હેલ્થ કેર વર્કર્સ “સેવાના સુપર સ્પ્રેડર્સ” !!

Health care worker: ૧૩ મહિનામાં સિવિલમાં ૭૨૦થી વધુ હેલ્થકેર વર્કર્સ કોરોનાથી સંક્રમિત થઇ પુન:ફરજ પર જોડાયા અહેવાલ: અમિતસિંહ ચૌહાણઅમદાવાદ , ૦૮ મે: Health care worker: અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કોરોના … Read More

રાહતના સમાચારઃ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાની સારવાર માટે એક દવાના ઈમરજન્સી યૂઝ માટે આપી મંજૂરી- વાંચો વધુ વિગત

નવી દિલ્હી, 08 મેઃ DCGI: સતત કોરોનાના કહેરના કારણે નાકારત્મક સમાચાર સાંભળવા મળતા હતા. તેવામાં આજે એક રાહતના સમાચાર મળી રહ્યાં છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાની સારવાર … Read More

Thalassemia day: “માં”થી સુંદર “માં”નો પ્રેમ : એક તરફ થેલેસેમિયાગ્રસ્ત કિંજલબહેનને લોહી ચડાવાતું, બીજી તરફ તેઓ માતૃત્વ નિભાવતા

Thalassemia day: કિંજલબહેને જીવનું જોખમ હોવા છતા વિધાતા સામે બાથ ભીડી અને સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો ૮ મે- થેલેસેમિયા ડે . ૯ મે- મધર્સ ડે. Thalassemia day: આ બે દિવસો … Read More

RPF Vigilance: અમદાવાદ સ્ટેશન પર આરપીએફ ની સતર્કતાથી એક મહિલાનો જીવ બચાવવામાં આવ્યો.

RPF Vigilance: અમદાવાદ-પુણે એક્સપ્રેસ થી ચાલુ ટ્રેનમાં નીચે ઉતરતી વખતે જાગૃત કોન્સ્ટેબલ વિજયસિંહ જાટની સૂઝબૂઝ ને કારણે એક મહિલા સાથે સંભવિત અકસ્માત ટળી ગયો હતો. અમદાવાદ ,૦૭ મે: RPF Vigilance: … Read More