૨૦ વર્ષ જૂના દુઃખાવામાંથી માત્ર બે જ દિવસમાં મુક્તિ મળી.સિવિલ (civil)ના તબીબોએ ‘સંકલ્પ સે સિદ્ધિ’નું ઝળહળતું ઉદાહરણ..જાણો વિગત
અમદાવાદ સિવિલ (civil) હોસ્પિટલમાં રાજસ્થાનની મહિલાને ૨૦ વર્ષ જૂના દુઃખાવામાંથી માત્ર બે જ દિવસમાં મુક્તિ મળી ઘણી ખાનગી હોસ્પિટલમાં શક્ય નહોતી તે સર્જરી અમદાવાદ સિવિલ (civil)હોસ્પિટલમાં સફળ થઈ કમરના મણકાની … Read More
