sanaya doshi

Shiva Tandava Stotra: નાનકડી બાળકીએ શિવ તાંડવ સ્તોત્ર પર હુલાહુલ સાથે કર્યુ સુંદર નૃત્ય- જુઓ વીડિયો

Shiva Tandava Stotra: અત્યારના સમયમાં બાળકો પણ ભક્તિભાવ તરફ વળ્યા છે.

અમદાવાદ, 15 એપ્રિલઃ Shiva Tandava Stotra: સ્કૂલોમાં વેકેશન પડવાની સાથે જ બાળકોમાં રમવા-ફરવાનો ઉત્સાહ જોવા મળે છે. પરંતુ અત્યારના સમયમાં બાળકો પણ ભક્તિભાવ તરફ વળ્યા છે. જેના કારણે ઘણા બાળકો ભજન ગાતા, સંસ્કૃતના શ્લોકો શીખે છે.

આ પણ વાંચો:- Ramnavmi 2024: રામનવમી પર ફરી સર્જાશે શ્રીરામના જન્મ વખતે સર્જાયો હતો એવો સંયોગ, જાણો કોને થશે લાભ

તેવો જ એક વીડિયો અમદાવાદમાં રહેતી શનાયા દોશીનો છે. જેમાં આ બાળકી હુલાહુલ સાથે શિવ તાંડવ સ્તોત્ર પર નૃત્ય કરતી જોવા મળી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *