Cannes film festival 2022

Cannes Film Festival 2022: ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ તથા હિના ખાને પોતાના કિલર લુકથી ચાહકોને ઇમ્પ્રેસ કર્યા- જુઓ તસ્વીર

Cannes film festival 2022: હિના ખાને બોલિવૂડ એક્ટ્રેસિસને બરોબરની ટક્કર આપી

બોલિવુડ ડેસ્ક, 20 મેઃ Cannes film festival 2022: 75મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય એક્ટ્રેસિસ પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોના મનમાં છવાઈ ગઈ છે. ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ તથા હિના ખાને પોતાના કિલર લુકથી ચાહકોને ઇમ્પ્રેસ કર્યા હતા. જોકે, હિના ખાને બોલિવૂડ એક્ટ્રેસિસને બરોબરની ટક્કર આપી હતી.

13 1653026754
કાન ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે એશે ફેશન ડિઝાઇનર ગૌરવ ગુપ્તાનું પર્પલ રંગનું સ્કલ્પ્ટેડ ગાઉન પહેર્યું હતું.
Indians at Cannes 2022: See the best red carpet looks here | Vogue India
ઐશ્વર્યા રાયે કાન ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે બ્લેક ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો.
111 1653026799
ડ્રામેટિક આઇ મેકઅપ સાથે ઐશ્વર્યાએ લુક કમ્પ્લિટ કર્યો હતો.
116 1653027026
દીપિકાની કરીએ તો તેણે ફેશન લેબલ લુઇ વુઇટનનો સી સ્ટ્રેપ રેડ ડ્રેસ પહેર્યો હતો
12 1653026853
પેપ્લમ ટોપ સાથે મેચિંગ લોંગ રેડ સ્કર્ટ પહેર્યું હતું. લુકને ડાયમંડ નેકલેસ સાથે કમ્પ્લિટ કર્યો હતો.

17 1652853815
દીપિકા રેડ કાર્પેટ પર ફેશન ડિઝાઇનર સબ્યાસાચીની બ્લેક એન્ડ ગોલ્ડ સિક્વેન સાડીમાં જોવા મળી હતી. દીપિકાએ પોતાના લુકને ફંકી હેરબનને ગોલ્ડન હેડબેન્ડ સાથે હાઇલાઇટ કર્યો હતો
18 1653026983
એક્ટ્રેસ હિના ખાન ઓફ શોલ્ડર પર્પલ લાઇલેક ગાઉનમાં જોવા મળી હતી ગાઉનમાં ફેધર્સ લગાવવામાં આવ્યા હતા
110 1653027001
લુકને કમ્પ્લિટ કરવા માટે હિના ખાને કાનમાં સટ્ડસ પહેર્યાં હતાં
Tamannaah Bhatia looked surreal as she took over the Cannes 2022 red carpet  on Day 2hati | Filmfare.com
તમન્ના બ્લેક કલરના ગાઉનમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી.
Tamannaah Bhatia feels honoured to be part of 2022 Cannes Film Festival
તમન્નાએ બીજા દિવસે વ્હાઇટ અને બ્લેક ગાઉન પહેર્યુ હતુ, જેમાં તેની અદાઓએ ચાહકોના દિલ જીતી લીધા

આ પણ વાંચોઃ Aishwarya Rai Pregnant: ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલની આફ્ટર પાર્ટીમાં જોવા મળી, ફેન્સે કહ્યું- પ્રેગ્નન્ટ લાગે છે-જુઓ વાયરલ વીડિયો

આ પણ વાંચોઃ Collective loan disbursement program: બારડોલી ટાઉન હોલ ખાતે સ્વસહાય જૂથોને લોન વિતરણ કાર્યક્રમ યોજાયો

Gujarati banner 01