Rashmi deshai 600x337 1

Rashmi Desai showed her killer look: રશ્મિ દેસાઈ બતાવ્યો તેનો કિલર લૂક,જુઓ ફોટોગ્રાફ્સ

મનોરંજન ડેસ્ક: 15 માર્ચ: Rashmi Desai showed her killer look: ઘણી ટીવી સિરિયલો અને ‘બિગ બોસ’માં ધમાલ મચાવનાર અભિનેત્રી રશ્મિ દેસાઈ તેના અભિનયની સાથે સાથે ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. તાજેતરમાં, અભિનેત્રી એક  એવોર્ડમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી એવો ડ્રેસ પહેરીને પહોંચી કે બધાની નજર તેના પર જ ટકેલી હતી.

Rashmi Desai showed her killer look

રશ્મિ દેસાઈએ આ એવોર્ડ શો માટે ચમકદાર ગાઉન પસંદ કર્યો હતો.રશ્મિ નો  આ ચમકદાર ગાઉન વાઈન કલરનો  હતો, જેમાં અભિનેત્રી સુંદર લાગી રહી હતી.અભિનેત્રીનો આ ઓફ શોલ્ડર ડ્રેસ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. લોકો અભિનેત્રીનેના લુકના દિવાના બની ગયા.

Rashmi Desai showed her killer look

તેના દેખાવને પૂર્ણ કરવા માટે, રશ્મિ દેસાઈ હળવા મેકઅપ સાથે હાઈ પોની લીધી હતી. આ સાથે રશ્મિએ નાની નાની બુટ્ટી પણ પહેરી હતી.

Rashmi Desai showed her killer look
pic credit: Rashmi desai Instagram

રશ્મિની (Rashmi Desai showed her killer look) તાજેતરમાં બનેલી એક રીલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.આ રીલમાં અભિનેત્રી ઉમર રિયાઝ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો..Rubina dilaik in a transparent sari: ‘પારદર્શક’ સાડીમાં રૂબીના દિલાઇકેના તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ દિલધડક વિડિયો

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.