S.Jaishankar on a visit to Vadodara

S.Jaishankar on a visit to Vadodara: વિદેશમંત્રી એસ.જયશંકરએ વડોદરા શહેર શી ટીમ કચેરીની મુલાકાત લીધી

S.Jaishankar on a visit to Vadodara: વડોદરામાં મહિલા પોલીસની શી ટીમ દ્વારા વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે મહિલાઓને થતી પજવણી, ઘરેલુ હિંસામાં કાઉન્સિલિંગ કરવું, સિનિયર સિટિઝન્સ ની મદદ કરવી, કોરોનાકાળ દરમિયાન વૃધ્ધો, નિરાધારો તથા અસહાય લોકોને શી ટીમ દ્વારા ખૂબ મદદ કરવામાં આવી છે.

વડોદરા, 31 મેઃ S.Jaishankar on a visit to Vadodara: વડોદરામાં મહિલા પોલીસની શી ટીમ દ્વારા વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે મહિલાઓને થતી પજવણી, ઘરેલુ હિંસામાં કાઉન્સિલિંગ કરવું, સિનિયર સિટિઝન્સ ની મદદ કરવી, કોરોનાકાળ દરમિયાન વૃધ્ધો, નિરાધારો તથા અસહાય લોકોને શી ટીમ દ્વારા ખૂબ મદદ કરવામાં આવી છે.

શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘે મહિલાઓને સ્વ સુરક્ષાની તાલીમ મળે તેઓને વિવિધ કાનૂની સુરક્ષા મળે તે માટે શી ટીમની રચના કરી છે ત્યારે કેન્દ્ર સરકારના વિદેશમંત્રી જયશંકર બે દિવસથી વડોદરામાં છે આજે તેમણે શહેર પોલીસ કમિશ્નરની સાથે વડોદરા શી ટીમની મુલાકાત લીધી હતી અને સમગ્ર કામગીરીને નિહાળી હતી સાથે તેઓએ આ શી ટીમની કામગીરીને, મહિલા પોલીસને બિરદાવી હતી.

આ પણ વાંચોઃ Shot the teacher at school: કાશ્મીરમાં આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને શિક્ષકાને ગોળી મારી, 20 દિવસમાં બીજી ઘટના

તેઓની સાથે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ રંજનબેન ભટ્ટ, કલેક્ટર એ. બી. ગોર, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘ સહિત પોલીસ અધિકારીઓ, શી ટીમના મહિલા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.વડોદરામાં મહિલા પોલીસની શી ટીમ દ્વારા વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે મહિલાઓને થતી પજવણી, ઘરેલુ હિંસામાં કાઉન્સિલિંગ કરવું, સિનિયર સિટિઝન્સ ની મદદ કરવી, કોરોનાકાળ દરમિયાન વૃધ્ધો, નિરાધારો તથા અસહાય લોકોને શી ટીમ દ્વારા ખૂબ મદદ કરવામાં આવી છે.

શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘે મહિલાઓને સ્વ સુરક્ષાની તાલીમ મળે તેઓને વિવિધ કાનૂની સુરક્ષા મળે તે માટે શી ટીમની રચના કરી છે ત્યારે કેન્દ્ર સરકારના વિદેશમંત્રી જયશંકર બે દિવસથી વડોદરામાં છે આજે તેમણે શહેર પોલીસ કમિશ્નરની સાથે વડોદરા શી ટીમની મુલાકાત લીધી હતી અને સમગ્ર કામગીરીને નિહાળી હતી સાથે તેઓએ આ શી ટીમની કામગીરીને, મહિલા પોલીસને બિરદાવી હતી તેઓની સાથે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ રંજનબેન ભટ્ટ, કલેક્ટર એ. બી. ગોર, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘ સહિત પોલીસ અધિકારીઓ, શી ટીમના મહિલા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Funeral of Sidhu MooseWala: સિદ્ધુ મુસેવાલાના આજે માનસામાં અંતિમ સંસ્કારમાં હજારો લોકો એકઠા થયા

Gujarati banner 01