train 9

Increase trains frequency: યાત્રીઓની માંગને ધ્યાનમાં રાખીને 06 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવામાં આવ્યા

Increase trains frequency: પશ્ચિમ રેલવે દ્વારા 03 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત

whatsapp banner

અમદાવાદ, 27 માર્ચ: Increase trains frequency: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 03 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કરવામાં આવ્યા છે. આ ટ્રેનોનું વર્ણન આ રીતે છે :

1.  ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ જેને પહેલાં 31 માર્ચ 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 30 જૂન 2024, સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.

2.  ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ જેને પહેલાં 31 માર્ચ 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 30 જૂન 2024, સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.

3.  ટ્રેન નંબર 09415 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 28 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 27 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:- Rashtra Chintan: ડૉ. બાબા સાહેબ આંબેડકરનું રાષ્ટ્ર ચિંતન” વિષયે વિચાર ગોષ્ઠિ યોજાઈ

4.  ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 28 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 27 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.

5.  ટ્રેન નંબર 09207 બાન્દ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 29 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને  28 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.

6.  ટ્રેન નંબર 09208 ભાવનગર-બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 28 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 27 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.

ટ્રેન નંબર 09455, 09456, 09415, 09416, 09207 અને 09208 ના વિસ્તારિત ફેરાનું બુકિંગ 28 માર્ચ, 2024 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વધુ જાણકારી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને નિરીક્ષણ કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો