train 3

Okha-Eranakulam Express: ઓખા- એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેન એલએચબી રેક સાથે દોડશે

Okha-Eranakulam Express: ટ્રેનમાં કુલ 22 કોચ હશે જેમાં 2 સેકન્ડ એસી, 3 થર્ડ એસી, 12 સેકન્ડ સ્લીપર, 1 પેન્ટ્રી કાર, 2 જનરલ, 1 લગેજ વાન અને 1 જનરેટર વાન કોચનો સમાવેશ

whatsapp banner

રાજકોટ, 02 એપ્રિલ: Okha-Eranakulam Express: મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે, રેલવેએ ઓખા- એર્નાકુલમ અને એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ ટ્રેનોના પરંપરાગત રેકને નવા રૂપાંતરિત એલએચબી રેક સાથે બદલવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:- Shri Ramlalla darshan: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અયોધ્યામાં શ્રી રામલલ્લાના કર્યા દર્શન

ટ્રેન નંબર 16337/16338 ઓખા-એરાનાકુલમ એક્સપ્રેસ ટ્રેન (Okha-Eranakulam Express) (દ્વિ-સાપ્તાહિક) ઓખાથી 08.04.2024 થી અને એર્નાકુલમ થી 05.04.2024 થી એલએચબી રેક સાથે દોડશે. આ ટ્રેનમાં કુલ 22 કોચ હશે જેમાં 2 સેકન્ડ એસી, 3 થર્ડ એસી, 12 સેકન્ડ સ્લીપર, 1 પેન્ટ્રી કાર, 2 જનરલ, 1 લગેજ વાન અને 1 જનરેટર વાન કોચનો સમાવેશ થાય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો